SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૯૭ भिन्नो यथेह कालो ऽर्धप्रहरादिलक्षणस्तुल्ये ऽपि पथि समाने योजनादौ मार्गे गतिविशेषाद् गमनविशेषेण शीघ्रगतिरर्धप्रहरेण गच्छति मध्यमः प्रहरेणेत्यादि । शास्त्रे वा व्याकरणादौ ग्रहणकालो मतिमेधाभेदाद्भिन्नः कश्चिद्द्वादशभिर्वर्षेः तदधीते कश्चिद्वर्षद्वयेनेत्यादि ॥ २०१ ॥ बीटुं दृष्टांत ४ छ ગાથાર્થ– જેવી રીતે અહીં તુલ્ય પણ માર્ગમાં ગતિવિશેષથી કાલ ભિન્ન થાય છે. અથવા શાસ્ત્રમાં મતિ-બુદ્ધિના ભેદથી ગ્રહણકાળ ભિન્ન થાય છે. ટીકાર્થ– યોજન વગેરે જેટલા માર્ગમાં જે શીધ્રગતિથી જાય તે અર્ધપ્રહર જેટલા કાળમાં જાય. જે મધ્યમ ગતિથી જાય તે એક પ્રહર જેટલા કાળમાં જાય. વ્યાકરણ વગેરે શાસ્ત્ર ભણવામાં મતિ-બુદ્ધિના ભેદથી કોઈ पा२ वर्षे शास. मो, ६ वर्षभi . ले. (२०१) एष दृष्टान्तोऽयमर्थोपनयःतह तुलंमि वि कम्मे, परिणामाइकिरियाविसेसाओ । भिन्नो अणुभवकालो, जिट्ठो मज्झो जहन्नो य ॥ २०२ ॥ [तथा तुल्येऽपि कर्मणि परिणामादिक्रियाविशेषात् ।। भिन्नोऽनुभवकालः ज्येष्ठः मध्यः जघन्यश्च ॥ २०२ ॥] तथा तुल्येऽपि कर्मणि कर्मद्रव्यतया परिणामादिक्रियाविशेषात् तीव्रतीव्रतरपरिणामबाह्यसंयोगक्रियाविशेषण भिन्नोऽनुभवकालः कर्मणः कथं ज्येष्ठो मध्यो जघन्यश्च ज्येष्ठो निरुपक्रमस्य यथाबद्धवेदनकालः मध्यस्तस्यैव तथाविधतपश्चरणभेदेने जघन्यः क्षपकश्रेण्यनुभवनकालः शैलेश्यनुभवनकालो वा तथाविधपरिणामबद्धस्य तत्तत्परिणामानुभवनेन अन्यथा विरोध इति ॥ २०२ ।। આ દૃષ્ટાંત છે. એના અર્થનો ઉપાય આ છેગાથાર્થ– તે પ્રમાણે તુલ્ય પણ કર્મમાં પરિણામાદિ ક્રિયા વિશેષથી અનુભવકાળ જયેષ્ઠ, મધ્યમ અને જઘન્ય એમ ભિન્ન છે. ટીકાર્થ– કર્મદ્રવ્યરૂપે તુલ્ય પણ કર્મમાં આંતરિક પરિણામરૂપ બાહ્ય સંયોગવાળી ક્રિયાના ભેદથી કર્મનો અનુભવકાળ ભિન્ન છે. તે આ પ્રમાણેઉપક્રમથી રહિત કર્મનો કેવી રીતે બાંધ્યું છે તે રીતે અનુભવનો કાળ જયેષ્ઠ १. वेदने.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy