SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૯૬ તેમાં– ગાથાર્થ– ટીકાર્થ– ઉપક્રમ ન કરે તો નારકાદિ વિવિધ ભવમાં અનુભવવા યોગ્ય કર્મ મનુષ્યાદિ કોઈ એક ભવમાં ન અનુભવી શકાય. એથી ક્રમશઃ વિપાકથી ખપાવતા જીવને નારકાદિ ભાવોમાં ચારિત્રનો અભાવ હોવાથી જેટલું કર્મ ભોગવાય તેનાથી અધિક બંધ થવાથી મોક્ષનો અભાવ પ્રાપ્ત થાય. મોક્ષનો અભાવ ઈષ્ટ નથી. (૧૯૯૯) निदर्शनगर्भमुपपत्त्यन्तरमाहकिंचिदकाले वि फलं, पाइज्जइ पच्चए य कालेण । तह कम्मं पाइज्जइ, कालेण विपच्चए चनं ॥ २०० ॥ [किञ्चिदकालेऽपि फलं पाच्यते पच्यते च कालेन । તથા 4 પતે તેના વિપતે વાવત્ / ૨૦૦ NI] किञ्चिदकालेऽपि पाककालादारतोऽपि फलमाम्रफलादि पाच्यते गर्ताप्रक्षेपकोद्रवपलालस्थगनादिनोपायेन पच्यते च कालेन किञ्चित्तत्रस्थमेव स्वकालेन पच्यते । यथेदं तथा कर्म पाच्यते उपक्राम्यते विचित्रैरुपक्रमहेतुभिः कालेन विपच्यते चान्यत् विशिष्टानुपक्रमहेतून्विहाय विपाककालेनैव विपाकं છતીતિ || ૨૦૦ . દષ્ટાંતપૂર્વક અન્ય હેતુને કહે છે ગાથાર્થ– કોઈક ફળ અકાળે પકાવાય છે. કોઈક ફળ કાળથી પાકે છે. તે રીતે કોઈક કર્મ જલદી પકાવાય છે. અન્ય કર્મ કાળથી પાકે છે. ટીકાર્થ– કોઈક આમ્ર વગેરે ફળ પાકના કાળ પહેલાં પણ ખાડામાં દાટવા, કોદરાની પરાળ વગેરેથી ઢાંકી દેવા વગેરે ઉપાયથી પકાવાય છે. કોઈક ફળ વૃક્ષમાં રહેલું જ સ્વકાળથી પાકે છે. તે રીતે આ કર્મ વિવિધ ઉપક્રમના હેતુઓથી પકાવાય છે. અન્ય કર્મ વિશિષ્ટ ઉપક્રમ હેતુઓના અભાવમાં વિપાકકાળથી વિપાકને પામે છે. (૨૦૦) दृष्टान्तान्तरमाहभिन्नो जहेह कालो, तुल्ले वि पहंमि गइविसेसाओ । सत्थे व गहणकालो, मइमेहाभेयओ भिन्नो ॥ २०१ ॥ [भिन्नो यथेह कालः तुल्येऽपि पथि गतिविशेषात् । રાત્રે વી પ્રહણનો મતિધામેડિસ / ૨૦૨ //]
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy