SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૬૧ [दुःखितोऽपि नरकगामी हतः सो ऽहतो बहूनन्यान् । हत्वा न गच्छेत् कदाचित् तस्मात्कथं न संदेहः ॥ १५५ ॥] दुःखितोऽपि मत्स्यबन्धादिर्नरकगामी हतः सन् कदाचित्स्यादिति योगः नरकसंवर्तनीयस्य कर्मणः आसकलनसंभवात् वेद्यमानोपक्रमे च तदुदयप्रसङ्गात् स एवाहतोऽव्यापादितः सन् बहूनन्यान् दुःखितान् हत्वा त्वन्मतेनैव पापक्षयान्न गच्छेत् कदाचित् यस्मादेवं तस्मात्कथं न संदेहः दुःखितपापक्षपणेऽपि संदेह एवेति ॥ १५५ ॥ આને (દુઃખીના પાપનો ક્ષય કરવામાં પણ સંદેહ છે એ વિષયને) જ વિચારે છે– ગાથાર્થ— દુ:ખી પણ હણાયો છતો નરકગામી થાય, નહિ હણાયેલો તે જ અન્ય ઘણાને મારીને ક્યારેક નરકમાં ન જાય. આથી સંદેહ કૈમ નથી ? ટીકાર્થ— દુ:ખી પણ મચ્છીમાર વગેરે જીવ હણાયો છતો ક્યારેક નરકમાં જાય. કારણ કે ન૨કમાં ભોગવવા યોગ્ય કર્મનું ઉપાર્જન કર્યું હોય, અને હમણાં ભોગવાતા કર્મનો ઉપક્રમ થાય ત્યારે તેનો ઉદય થાય. નહિ હણાયેલ તે જ જીવ તમારા મતે જ ઘણા દુ:ખી જીવોને હણીને તેના પાપનો ક્ષય થવાથી ક્યારેક નરકમાં ન જાય. આ પ્રમાણે હોવાથી દુ:ખી જીવના પાપનો ક્ષય કરવામાં પણ સંદેહ જ છે. (૧૫૫) अधुना प्रागुपन्यस्तं नारकन्यायमधिकृत्याह— नेरइयाण वि तह देहवेयणातिसयभावओ पायं । नाईवसंकिलेसो, समोहयाणं व विन्नेओ ॥ १५६ ॥ [नारकाणामपि तथा देहवेदनातिशयभावतः प्रायः नातीवसंक्लेशः समवहतानामिव विज्ञेयः ॥ १५६ ॥] नारकाणामुप्युदाहरणतयोपन्यस्तानां तथा तेन प्रकारेण नरकवेदनीयकर्मोदयजनितेन देहवेदनातिशयभावतः शरीरवेदना । यास्तीव्रभावेन प्रायो बाहुल्येन नातीवसंक्लेशः क्रूरादिपरिणामलक्षणः समवहतानामिव विज्ञेयः वेदनातिशयेनान्तःकरणव्यापाराभिभवादिति ॥ १५६ ॥ હવે પૂર્વે (ગાથા ૧૩૫ વગેરેમાં) મૂકેલા નારકના દૃષ્ટાંતને આશ્રયીને उहे छे
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy