SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૬૫ બીજું સૂત્ર वेन । धर्म एतस्यौषधं, मृत्योर्व्याधिकल्पस्य । किंविशिष्टः ? इत्याह-'एकान्तविशुद्धः' निवृत्तिरूपः, 'महापुरुषसेवितः' तीर्थकरादिसेवितः, सर्वहितकारी मैत्र्यादिरूपतया । निरतिचारो यथागृहीतपरिपालनेन । परमानन्दहेतुः निर्वाणकारणमित्यर्थः ॥ __नम एतस्मै धर्माय अनन्तरोदितरूपाय । नम एतद्धर्मप्रकाशकेभ्योऽर्ह द्भ्यः । नम एतद्धर्मपालकेभ्यो यतिभ्यः । नम एतद्धर्मप्ररूपकेभ्यो यतिभ्य एव । नम एतद्धर्मप्रतिपत्तृभ्यः श्रावकादिभ्यः । इच्छाम्यहमेनं धर्मं प्रतिपत्तुम्, अनेनैतत्पक्षपातमाह । सम्यग्मनोवाक्काययोगैः अनेन तु संपूर्णप्रतिपत्तिरूपं प्रणिधिविशेषमाह । भवतु ममैतत्कल्याणं, अधिकृतधर्मप्रतिपत्तिरूपं, परमकल्याणानां जिनानामनुभावतः, तदनुग्रहेणेत्यर्थः । सुप्रणिधानमेवं चिन्तयेत्पुनः पुनः । एवं हि स्वाशयादेव तन्निमित्तोऽनुग्रह इति । तथा एतद्धर्मयुक्तानां यतीनामवपातकारी स्यात्, आज्ञाकारीति भावः । प्रधानं मोहच्छेदनमेतत् । तदाज्ञाकारित्वं तन्मोहच्छेदनयोगनिष्पत्त्यङ्गयेति हृदयम् । सूत्र-शीर्थ(૩૪) તથા ભાવનિદ્રાનો ત્યાગ કરીને તાત્ત્વિક વિચારણારૂપ ધર્મજાગરિકાથી જાગવું, એટલે કે તાત્વિક વિચારણા કરવી. તે આ પ્રમાણે૧. હાલ મારી વયની કઇ અવસ્થા છે? અર્થાત્ મારી કેટલી ઉમર છે ? ૨. મારી અવસ્થાને ઉચિત ધર્માનુષ્ઠાન કયું છે ? ૩. શબ્દાદિ વિષયો તુચ્છ છે, અવશ્ય જનારા છે, પરિણામે ભયંકર ફળ આપનારા છે. ४. मृत्यु महामय छ, मृत्युथी (=मृत्यु थतi) साधी शतुंन હોવાથી મૃત્યુ સર્વનો અભાવ કરે છે, તે ક્યારે આવશે તેની ખબર પડતી નથી, કારણ કે મૃત્યુનું સ્વરૂપ અદશ્ય છે. સ્વજન આદિના બળથી મૃત્યુને આવતું રોકી શકાતું નથી. મૃત્યુ અનેક યોનિઓમાં થતું હોવાથી વારંવાર અનુબંધવાળું છે. १. टीम २८ ' शथी धन व सम४. २. तत्साध्यार्थक्रियाऽभावात् मृत्युथी साधी शय तवा योनी ममा पाथी, अर्थात् મૃત્યુથી કોઇ કાર્ય સાધી શકાતું ન હોવાથી.
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy