SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ४८ બીજું સૂત્ર ૨. બીજું સાધુધર્મ પરિભાવના સૂત્ર अधुना द्वितीयसूत्रव्याख्या प्रस्तूयते । अस्य चायमभिसम्बन्धः इह धर्मगुणबीजमाहितं सत् तत्तद्वैचित्र्यात् तत्तत्कालादिनिमित्तभेदेन विपच्यते, एतदाभिमुख्येन । तत एव धर्मगुणप्रतिपत्तिश्रद्धोपजायते । तस्यां समुपजातायां यत् कर्तव्यं तदभिधातुमाह હવે બીજા સૂત્રની વ્યાખ્યા શરૂ કરાય છે. આ સૂત્રનો પહેલા સૂત્રની સાથે આ સંબંધ છે– પહેલા સૂત્રમાં આત્મામાં ધર્મગુણબીજનું સ્થાપન થાય છે તેમ કહ્યું छ. (आहितं=) सामामा स्थापे मे धर्मगुराली४ (तत्तवैचित्र्यात्=) ते ते सानुबंधन विवि५४थी ते ३५ नमित्तनाथा (एतदाभिमुख्येन=) ધર્મગુણની અભિમુખ-સન્મુખ થાય તે રીતે પાકે છે, અર્થાત્ ધર્મગુણબીજ પાકે એટલે જીવ ધર્મગુણની સન્મુખ થાય છે. (પહેલાં ધર્મગુણથી વિમુખ હતો.) જીવ ધર્મગુણની સન્મુખ થાય પછી જ તેનામાં ધર્મગુણને સ્વીકારવાની શ્રદ્ધા રુચિ ઉત્પન્ન થાય છે. ૧. ધર્મગુણોને સ્વીકારવાની રુચિ થયા પછીનું કર્તવ્ય ધર્મગુણને સ્વીકારવાની રુચિ ઉત્પન્ન થાય ત્યારે જે કરવું જોઇએ તેને જણાવવા भाटे छजायाए धम्मगुणपडिवत्तिसद्धाए भाविज्जा एएसिं सरूवं पयइसुंदरत्तं अणुगामित्तं परोवयारित्तं परमत्यहेउत्तं तहा दुरणुचरत्तं, भंगे दारुणत्तं, महामोहजणगत्तं, भूओ दुल्लहत्तंति । एवं जहासत्तीए उचिअविहाणेणं अच्चंतभावसारं पडिवज्जिज्जा ॥२॥ _ 'जातायां धर्मगुणप्रतिपत्तिश्रद्धायां' भावतस्तथाविधकर्मक्षयोपशमेन 'भावयेत् एतेषां स्वरूपं' धर्मगुणानाम् । 'प्रकृतिसुन्दरत्वं' जीवसंक्लेशविशुद्ध्या । 'आनुगामुकत्वं' भवान्तरवासनानुगमेन । 'परोपकारित्वं' तथापीडादिनिवृत्त्या । 'परमार्थहेतुत्वं' परम्परया मोक्षसाधनत्वेन । 'तथा दुरनुचरत्वं' सदैवानभ्यासात् । 'भङ्गे दारुणत्वं' भगवदाज्ञाखण्डनतः । 'महामोहजनकत्वं' धर्मदूषकत्वेन । 'भूयो दुर्लभत्वं' विपक्षानुबन्धपुष्ट्येति भावः, इति । 'एवम्' उक्तेन प्रकारेण 'यथाशक्ति' शक्त्यनुरूपं, न तद्धान्यधिक्याभ्याम् 'उचितविधानेन'
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy