SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું સૂત્ર विपाकप्रवाहमङ्गीकृत्य = इजना प्रवाहने आश्रयीने सामर्थ्य रहित बने छे=अल्य સામર્થ્યવાળું બને છે. કોઇ કર્મ ઘણા સમય સુધી ઉદયમાં આવીને સતત પોતાનું ફળ આપે તે ફળનો પ્રવાહ કહેવાય. પ્રસ્તુત સૂત્રના પાઠથી થયેલા શુભપરિણામથી ફળનો પ્રવાહ અલ્પફળ આપનારો બને છે. જેમ કે કોઇએ એક મહિના સુધી સતત ઉદયમાં આવીને ૧૦૨ ડીગ્રી તાવની વેદના આપે તેવું અશાતાવેદનીય કર્મ બાંધ્યું. પ્રસ્તુત સૂત્રના પાઠથી થયેલા શુભ પરિણામથી એ કર્મ ૧૦૦ કે તેથી પણ ઓછી ડીગ્રી તાવની વેદના આપે તેવું થઇ જાય. એ પ્રમાણે બીજા કર્મ વિષે પણ અલ્પફળ समछ सेj. પંચસૂત્ર ४४ इरीथी न षंघाय तेवां षने छे – (पुनस्तथाऽबन्धकत्वेन =) इरीथी उत्सॄष्ट स्थिति અને ઉત્કૃષ્ટ રસ ન બંધાય તેવાં બને છે. ૧૪. સૂત્રપાઠનું શુભની પ્રાપ્તિરૂપ ફળ एवमपायपरिहारः फलत्वेनोक्तः । इदानीं सदुपायसिद्धिलक्षणमेतदभिधातुमाह આ પ્રમાણે અનર્થના ત્યાગરૂપ ફળ કહ્યું. હવે સદ્ ઉપાયની સિદ્ધિરૂપ ફળને જણાવવા માટે કહે છે— तहा आसगलिज्जंति परिपोसिज्जंति णिम्मविज्जंति सुहकम्माणुबंधा । साणुबंधं च सुहकम्मं पगिट्ठे पगिट्ठभावज्जिअं नियमफलयं । सुप्पउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुहसाहगे सिआ । अओ अपडिबंधमेअं । असुहभावणिरोहेणं सुहभावबीअंति सुप्पणिहाणं सम्मं पढिअव्वं, सम्मं सोअव्वं, सम्मं अणुप्पेहिअव्वंति ॥ ॥१४॥ " 'तथा आसकलीक्रियन्ते' आक्षिप्यन्ते इत्यर्थः । तथा 'परिपोष्यन्ते', भावोपचयेन । तथा 'निर्माप्यन्ते' परिसमाप्तिं नीयन्ते । के ? इत्याह'शुभकर्मानुबन्धाः ', कुशलकर्मानुबन्धा इति भावः । ततः किम् ? इत्याह''सानुबन्धं च शुभकर्म', आत्यन्तिकानुबन्धापेक्षम् । किंविशिष्टं किम् ? इत्याह'प्रकृष्टं' प्रधानं 'प्रकृष्टभावार्जितं ' शुभभावार्जितमित्यर्थः । नियमफलदं प्रकृ
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy