SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૨૫ પાંચનું સૂત્ર द्धीओ उ अट्ठा, अणिच्छेच्छा इच्छा ॥९॥ ___ सर्वशत्रुक्षये सति, तथा सर्वव्याधिविगमे, एवं सर्वार्थसंयोगेन सता, तथा सर्वेच्छासंप्राप्त्या, यादृशमेतत् सुखं भवति, अतोऽनन्तगुणमेव (तत्=)सिद्धसुखम् । कुतः इत्याह-भावशत्रुक्षयादितः । आदिशब्दाद्भावव्याधिविगमादयो गृह्यन्ते । तथा चाह-रागादयो भावशत्रवः, रागद्वेषमोहाः, जीवापकारित्वात् । कर्मोदया व्याधयः, तथाजीवपीडनात् । परमलब्धयस्त्वाः , परार्थहेतुत्वेन । अनिच्छेच्छा इच्छा सर्वथा तन्निवृत्त्या । સૂત્ર-ટીકાર્ય– સર્વ શત્રુઓનો ક્ષય થઇ ગયો હોય, સર્વ વ્યાધિઓનો નાશ થયો હોય, સર્વ અર્થોનો (=ઈષ્ટ વસ્તુઓનો) સંયોગ થયો હોય, સર્વ ઇચ્છાઓ પૂર્ણ થઇ હોય, ત્યારે જેવું સુખ હોય તેનાથી અનંતગુણ સિદ્ધનું સુખ હોય છે. કારણ કે સિદ્ધસુખ ભાવશત્રુઓના ક્ષય આદિથી થાય છે. “આદિ' શબ્દથી ભાવવ્યાધિનો નાશ વગેરે લેવું=સમજવું. (तथा चाह-) सिद्धसुमना दृष्टांतम शत्रु, व्याधि, मर्थ भने ४२७। मे ચારનો ઉલ્લેખ છે. આથી હવે પરમાર્થથી શત્રુ વગેરે કોણ છે તેનું વર્ણન કરે છે. રાગાદિ (=રાગ-દ્વેષ-મોહ)ભાવશત્રુ છે. કારણ કે જીવો ઉપર અપકાર કરે छ. मानो य (भाव) व्यापि छ. ॥२४॥3. री बने पी3 छ=६:५ આપે છે. પરાર્થનું કારણ હોવાથી ઉત્તમ લબ્ધિઓ ભાવ અર્થ છે. ઇચ્છાના અભાવની ઇચ્છા એ ઇચ્છા છે. કારણ કે તેનાથી પરિણામે ઇચ્છાની સર્વથા નિવૃત્તિ થાય છે. ૧૦. સિદ્ધોનું સુખ બુદ્ધિથી ગખ્ય નથી. एवं सुहुममेअं, न तत्तओ इयरेण गम्मइ । जइसुहं व अजइणा, आरुग्गसोहं व रोगिणत्ति विभासा । अचिंतमेअं सरूवेणं ॥१०॥ ___ एवं सूक्ष्ममेतत् सुखं न तत्त्वत: परमार्थेन इतरेण गम्यते असिद्धेन । निदर्शनमाह-यतिसुखमिवाऽयतिना विशिष्टक्षायोपशमिकभाववेद्यत्वादस्य, एवमारोग्यसुखमिव रोगिणेति । उक्तं च
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy