SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧ર૧ પાંચમું સૂત્ર ___ इहैव व्यतिरेकमाह- अपेक्षाऽनानन्दः, औत्सुक्यदुःखत्वात् । अपेक्ष्यमाणाप्त्या तन्निवृत्तौ दोषमाह-संयोगो वियोगकारणं, तदवसानतया स्वभावत्वात् । अफलं फलमेतस्मात् संयोगात् । किमिति ? अत आह-विनिपातपरमेव तत् सांयोगिकफलम् । कथमिदं बहुमतम् ? इत्याह-बहुमतं मोहादबुधानां पृथग्जनानाम् । तत्रापि निबन्धनमाह-यदतो विपर्ययः, मोहादत एवाफले फलबुद्धिः । ततो विपर्ययादनाः असत्प्रवृत्त्या अपर्यवसिताः, सानुबन्धतया । एवमेष भावरिपुः परो मोहः, अत एवोक्तो भगवता तीर्थकरेण । यथोक्तम् अण्णाणतो रिपू अण्णो, पाणिणं णेव विज्जइ। एत्तोऽसक्किरिया तीए, अणस्था विस्सतो सुहा (? दुहा) । सूत्र-टी-डी विपरीतपो (=HRIsl) -अपेक्षा सुमરૂપ નથી. કારણ કે તેમાં સૂક્યનું દુઃખ છે. સંયોગ વિયોગનું કારણ છે. કારણ કે અંતે વિયોગ થવો એ સંયોગનો સ્વભાવ છે, અર્થાત્ વિયોગમાં પરિણમે એવો સંયોગનો સ્વભાવ છે. સંયોગથી મળતું ફળ (પરમાર્થથી) ફળ નથી. કારણ કે તે ફળ વિનાશી જ છે. તો પછી આ ફળ જીવોને બહુ કેમ ગમે છે તે કહે છે-મોહથી અજ્ઞાન જીવોને આ ફળ બહુ ગમે છે. તેમાં પણ શું કારણ છે તે કહે છે-મોહથી વિપર્યય અફળમાં ફળબુદ્ધિ થાય છે. વિપર્યયથી, અસત્યવૃત્તિ થવાથી અનંત અનર્થો થાય છે. કારણ કે એ અનર્થો અનુબંધવાળા હોય છે. આથી જ ભગવાને આ મોહને મુખ્ય ભાવશત્રુ કહ્યો છે. કહ્યું છે કે “જીવોનો અજ્ઞાનથી બીજો કોઇ શત્રુ નથી જ. અજ્ઞાનથી અસત્યવૃત્તિ થાય છે. અસહ્મવૃત્તિથી બધી બાજુથી દુઃખ આપनारा अनाथाय ." ६. सिद्धो संयोगमने अपेक्षाथी रहित छ. नागासेण जोगो एअस्स । से सरूवसंठिए । नागासमण्णत्थ । न सत्ता सदंतरमुवेइ । अचिंतमेअं केवलिगम्मं तत्तं, निच्छयमयमेअं। विजोगवं च जोगोत्ति न एस जोगो, भिण्णं लक्खणमेअस्स, न इत्याविक्खा ॥६॥
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy