SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ८७ ચોથું સૂત્ર સૂત્ર-ટીકાર્થ– વિરાધનાવાળો જીવ અવશ્ય સબીજ=સમ્યગ્દર્શનાદિથી યુક્ત હોય છે. કારણ કે માર્ગગામીને=સમ્યગ્દર્શનાદિથી યુક્તને જ આ (=અર્થહેતુ) વિરાધના હોય છે, અર્થાત્ જેણે સમ્યગ્દર્શનાદિરૂપ બીજ પ્રાપ્ત કર્યું છે તે જીવને અર્થહેતુ વિરાધના હોય. ૧૨. માર્ગગામી બધાને વિરાધના ન હોય. अवायबहुलस्स । ॥१२॥ न सामान्येनैव । किं तहपायबहुलस्यानिरुपक्रमक्लिष्टकर्मवतः । सूत्र-टीईप्रश्न- भाभी बघाने विराधना डोय ? उत्तर- (न सामान्येनैव) विराधना भाभीने न होय. तो पछी કોને હોય ? એના ઉત્તરમાં અહીં કહે છે કે-ઘણા અપાયવાળાને વિરાધના હોય. ઘણા અપાયવાળાને એટલે નિરુપક્રમ ક્લિષ્ટ કર્મવાળાને. ઘણો પ્રયત્ન કરવા છતાં તૂટે નહિ તેવા ક્લિષ્ટ કર્મને નિરુપક્રમ કહેવામાં આવે છે. ૧૩. નિરુપક્રમ કર્મથી રહિત સાધુનું સ્વરૂપ निरवाए जहोदिए सुत्तुत्तकारी हवइ, पवयणमाइसंगए पंचसमिए तिगुत्ते, अणत्यपरे एअच्चाए अविअत्तस्स सिसुजणणीचायनाएण। ॥१३॥ निरपायो यथोदितः मार्गगामीति प्रक्रमः । एतदेवाह- सूत्रोक्तकारी भवति सबीजो निरपायः प्रवचनमातृसङ्गतः सामान्येन तद्युक्तः । विशेषेणैतदेवाहपञ्चसमितः, त्रिगुप्तः । ईर्यासमित्याद्याः समितयः पञ्च । मनोगुप्त्याद्यश्च तिस्रो गुप्तय इति । सम्यग्ज्ञानपूर्वकमेवमित्याह- अनर्थपरश्चारित्रप्राणक्षरणेन एतत्यागः प्रवचनमातृत्यागः, सम्यगेतद्विजानातीति योगः । कस्यानर्थपर एत. त्यागः ? इत्याह- अव्यक्तस्य भावबालस्य । केनोदाहरणेन ? इत्याहशिशुजननीत्यागज्ञातेन, शिशोर्बालस्य जननीत्यागोदाहरणेन, स हि तत्त्यागाद् विनश्यति ।
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy