SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ન જ છછછછછછછછછછછછછછછછજજ ખીલાઓ નીકળી ગયા. પછી તે વિદ્યાધરના કહેવાથી ત્રણ સ રોહિણી ઔષધિ ઘસીને ચેપડી એટલે તેના શરીરના બધાજ ઘા રુઝાઈ ગયા. વળી ત્રીજી ઔષધિથી તે સાજે થયે. ત્યાર પછી ચારુદ તે વિદ્યાધરને પૂછયું કે હે મહા ભાગ્યશાળી ! તમે કોણ છે ? અને તમને આવી આપત્તિ કેમ પડી ? ત્યારે તે વિદ્યાધર પિતાને સંબંધ કહે છે. - ભરત ક્ષેત્રના મધ્યભાગને વિષે રૂધ્યમય પચ્ચીશ જન ઊચે અને પચાસ રોજન પહેળે વૈતાઢય પર્વત છે. ત્યાં શિવમંદિર નામના નગઅને મહેન્દ્રવિકમનામે મહા પરાક્રમી રાજ છે. તે રાજાને અમિતગતિ નામે હું પુત્ર છું. એક દિવસ હું ક્રીડા કરતે હરિવંત નામના પર્વતમાં ગયે. ત્યાં એક હિરણયરામ નામને તાપસ રહેતું હતું. તેની સુકુમાલિકા નામે અતિરૂપવાન પુત્રીને મેં જેણ. તે કુમારીને તેના પિતાએ મને પરણાવી. તે સ્ત્રીને લઈને હું મારા સ્થાને ગમે ત્યાં ધૂમશિષ્ય નામને મારે એક મિત્ર હતું. તે મારી સ્ત્રીને દેખીને કામથી વ્યાપ્ત થયે તેથી તે મારાં છિદ્રો જેતે મનમાં વિચારે છે કે જે આ મિત્ર મરે તે આ સ્ત્રી મારા હાથમાં આવે. એમ કરતાં એક દિવસ હું મારી પ્રી સાથે ક્રીડા કરતે કરતે અહીં આવ્યું. આ અવસરે મારા મિત્રે મને એકલે જાણીને આ રીતે ખીલા ઠેકી મારી સ્ત્રી લઈને જ રહ્યો. આ અવસ્થામાં હે બાંધવ ! તમે મને જીવતે રાખે. તેના બદલામાં તું મારી પાસે કંઈક માંગ જેથી હું તને આપું. ત્યારે ચા રુદને કહ્યું કે તમારા જેવા સત્પરૂષનું દર્શન થયું એટલે હું સર્વે ઇચ્છિત પામ્યો. વળી મેં તમારું દુઃખ દૂર કર્યું. માટે હવે મારે શું જઈએ ? એમ કહીને બન્ને જણ પિતાપિતાના સ્થાને ગયા. પછી ચારુદત્ત નિરંતર પિતાના મિત્ર સાથે કીડા કરે છે. એમ કરતાં જ્યારે ચારૂદત્ત યુવાવસ્થા પામ્યું ત્યારે ચારુદત્તને સર્વાર્થ નામે માને છે. તેની મિત્રવતી નામે પુત્રી છે. ચારુદત્તના પિતાએ ચારુદત્તની સાથે તેને પરણાવી. પણ ચારુલત્ત વનની કીડામાંજ આસક્ત கர்தகல்லல்கல்லதல்
SR No.023396
Book TitleGautam Kulak
Original Sutra AuthorN/A
AuthorKantivijay
PublisherBharat Hiralal Shah
Publication Year
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy