SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ३९५ पसत्थी (प्रशस्तिः ) "पणमिअ थंमणपासं, 'जिणीसरं 'भत्तचित्तवंछिययं । "जगगुरुनेमिसुरिंदं, 'जास 'पसाया “इमा रइआ ॥१॥ सगुरुं 'विन्नाणसूरिं, 'संतप्पभविअबोहयं 'वंदे । 'भवकूवाउ 'असरणो, "जेण "जडो हं समुद्धरिओ ||२|| पन्नाएकत्थुरविजय- गणिणा 'रइया य पाढमालेयं । 'बाणनिहिनंदचंदे, वासे 'महुमाससुहपक्खे ॥३॥ 'जाव 'जिणसासणमिणं', 'जाव य 'धम्मो जयम्मि "विप्फुरइ । पाइअविज्जत्थीहिं, “ताव "सुहं "भणिज्जउ एसा ॥४|| अवि य'अट्ठारस-दुसहस्से, 'विक्कमवरिसे 'तइज्जसक्करणं । कत्थूरायरिएणं, 'सुपाढमालाइ संरइअं ॥५॥ भक्तचित्तवाञ्छितद, जिनेश्वर स्थम्भनपावं प्रणम्य । जगद्गुरुनेमिसूरीन्दं येषां प्रसादादियं रचिता ।।१।। सन्तप्तभविकबोधदं स्वगुरुं विज्ञानसूरिं वन्दे । येनाऽशरणो जडोऽहं भवकूपात् समुद्धृतः ||२|| पन्यासकस्तूरविजयगणिना चेयं पाठमाला । बाणनिधिनन्दचन्द्र वर्षे मधुमासशुभपक्षे रचिता ।।३।। यावदिदं जिनशासनं यावच्च धर्मो जगति विस्फुरति । तावत् प्राकृतविद्यार्थिभिरेषा सुखं भण्यताम् ||४|| ભક્તને મનોવાંછિત આપનાર, જિનેશ્વર શ્રી સ્વૈભનપાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને, તેમજ જગદ્ગુરુ શ્રી નેમિસૂરીશ્વરજીને વંદન કરું છું. કારણ જેની કૃપાથી આ પાઠમાળા મેં રચી છે. ૧. સંસારથી બળેલાં ભવ્યજીવોને બોધ આપનાર પોતાના ગુરુ શ્રીવિજ્ઞાનસૂરીશ્વરને હું વંદન કરું છું; કારણ કે જેમનાથી અશરણ અને મંદબુદ્ધિ હું ભવરૂપી કૂવામાંથી ઉદ્ધાર કરાયો છું. ૨ ન પંન્યાસ શ્રીકસૂરવિજયગણીએ આ પાઠમાલા વિક્રમ સંવત ૧૯૯૫ વર્ષે ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં કરી છે. ૩. જ્યાં સુધી આ જિનશાસન જયેવંતુ છે; અને જ્યાં સુધી જૈન ધર્મ જગતમાં ગાજતો છે, ત્યાં સુધી પ્રાકૃતના વિદ્યાર્થીઓ વડે આ પાઠમાળા સુખેથી ભણાય. ૪ અને બીજું- વિક્રમ સંવત ર૦૧૮ વર્ષે આચાર્ય શ્રી વિજયસૂરસૂરિએ આ પાઠમાળાનું ત્રીજી વાર સંસ્કરણ કર્યું. ૫.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy