SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ३७५ इक्कस्स कए निअजीविअस्स, 'बहुआओ 'जीवकोडीओ । 'दुक्खे 'ठवंति जे "केइ, "ताणं "किं "सासयं "जीअं ॥२२६।। जं 'आरुग्गेमुदग्गमप्पडिहेयं, 'आणेसरत्तं 'फुडं, 'रूवं अप्पडिरूवमुजलतरा, "कित्ती "धणं "जुव्वणं । 'दीहं “आउ "अवंचणो परिअणो, “पुत्ता "सुपुण्णासया, "तं "सव्वं "सचसचरंमि वि जए, 'नूणं "दयाए “फलं ॥२२७|| सच्चं- (सत्यम्) सच्चेण फुरइ 'कित्ती, 'सच्चेण 'जणमि होइ वीसासो । सग्गापवग्गसुहसंपयाउ "जायंति “सच्चेण ॥२२८॥ एकस्य निजजीवितस्य कृते बढ्यो जीवकोट्यः । ये केऽपि दुःखे स्थापयन्ति, तेषां जीवितं किं शाश्वतम् ? ॥२२६।। यदुदग्रमारोग्यम्, अप्रतिहतं स्फुटमाशेश्वरत्वम् अप्रतिरूपं रूपम्, उज्ज्वलतरा कीर्तिः, धनं, यौवनम् । दीर्घमायुः, अवञ्चनः परिजनः, सुपुण्याऽऽशयाः पुत्राः; तत् सर्वं सचराचरेऽपि जगति, नूनं दयायाः फलम् ॥२२७॥ सत्येन कीर्तिः स्फुरति, सत्येन जने विश्वासो भवति । सत्येन स्वर्गापवर्गसुखसम्पदो जायन्ते ॥२२८।। એક માત્ર પોતાના જીવતરને માટે અનેક કરોડ જીવોને, જે કોઈ પણ દુ:ખમાં મૂકે છે. તેઓનું જીવન પણ શું કાયમ રહેવાનું છે ખરું?. રર૬. જે સુંદર આરોગ્ય, જેનો પડકાર ન કરી શકાય તેવું સ્પષ્ટ આજ્ઞાનું સ્વામીપણું, અનુપમ રૂપ, નિર્મળતર કીર્તિ, ધન, જુવાની, લાંબુ આયુષ્ય, નહિ છેતરે તેવો=સરળ ચાકરવર્ગ, પવિત્ર આશયવાળા પુત્રો-વગેરે જે બધું આ પરિવર્તનશીલ જગમાં મળે છે, તે બધું દયાનું જ ફળ જાણવું. રર૭. સત્યથી કીર્તિ ફેલાય છે, સત્યથી લોકોમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે, સત્યથી સ્વર્ગ અને અપવર્ગના સુખની સંપત્તિઓ પણ મળે છે. રર૮.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy