________________
३७४ “वंझं "बिंति 'जहित्थे 'सत्थपढणं, 'अत्थावबोहं 'विणा, 'सोहग्गेण "विणा मडप्पकरणं, "दाणं "विणा संभ्रमं । "सब्भावेण "विणा " पुरंधिरमणं, "नेहं "विणा "भोयणं, २० एवं धम्मसमुज्जमं पि विबुहा, "सुद्धं विणा भावणं ॥२२४॥
दया - (दया) 'किं 'ताए 'पढिआए, 'पयकोडीए 'पलालभूआए ।
"जत्थिर्त्तियं न " नायं, 'परस्स 'पीडा ने " कायव्वा ||२२५||
यथेाऽर्थावबोधं विना शास्त्रपठनम्,
सौभाग्येन विनाऽहङ्कारकरणम् सम्भ्रमं विना दानं,
सद्भावेनं विना पुरन्ध्रीरमणं, स्नेहं विना भोजनं वन्ध्यम्,
एवं विबुधाः शुद्धां भावनां विना धर्मसमुद्यममपि (वन्ध्यं ) ब्रवीन्ति ॥ २२४ ॥
तया पलालभूतया पदकोट्या पठितया किम् ? |
यत्र - परस्य पीडा न कर्तव्यां एतावन्न ज्ञातम् ॥२२५॥
જેમ આ જગતમાં અર્થના જ્ઞાન વગર શાસ્ત્રનો અભ્યાસ, સૌભાગ્ય વિના અભિમાન કરવું, આદર વગરનું દાન, સદ્ભાવ વગર પત્ની સાથે ક્રીડા, પ્રીતિ વગરનું ભોજન, નકામું છે- તેમ પંડિત પુરુષો શુદ્ધ ભાવ વગરના ધર્મના ઉઘમને पाग नामो से छे. २२४.
તે ફોતરા જેવા કરોડો પદ ભણવા વડે શું ?, કે જેનાથી - બીજાને દુ:ખ પહોંચાડવું નહિ' એટલું પણ જ્ઞાન નહિ મળે. ૨૨૫.