________________
३६९
(१७) पाइअसुभासिअपज्जाणि-(प्राकृतसुभाषितपद्यानि) न वि मुंडिएण समणो, न 'ओंकारेण 'बम्भणो । न 'मुणी 'रण्णवासेण, "कुसचीरेण 'न "तावसो ॥२०७॥ 'समयाए समणो होइ, 'बम्भचेरेण 'बंभणो। . नाणेण य "मुणी “होइ, 'तवेणं "होइ "तावसो ॥२०८॥ कम्मुणा बम्भणो होइ, 'कम्मुणा होइ खत्तिओ । 'वइसो कम्मुणा होइ, "सुद्दो "हवइ "कम्मुणा ॥२९॥
धम्मो- (धर्मः) जत्थ य 'विसयविरागो, कसायचाओ गुणेसु 'अणुराओ । 'किरियासु "अप्पमाओ, “सो 'धम्मो "सिवसुहोवाओ ॥१०॥
(१७) मुण्डितेन श्रमणो नाऽपि, ओङ्कारेण ब्राह्मणो न । अरण्यवासेन मुनिन, कुशचीरेण तापसो न ॥२०७॥ समतया श्रमणो भवति, ब्रह्मचर्येण ब्राह्मणः । ज्ञानेन च मुनिर्भवति, तपसा तापसो भवति ॥२०८॥ कर्मणा ब्राह्मणो भवति, कर्मणा क्षत्रियो भवति । कर्मणा वैश्यो भवति, कर्मणा शूद्रो भवति ॥२०९॥ यत्र च विषयविरागः, कषायत्यागो गुणेष्वनुरागः । क्रियास्वप्रमादः, स धर्मः शिवसुखोपायः ॥२१०॥
(१७) મુંડન કરાવવાથી સાધુ થવાતું નથી, કારના રટણથી બ્રાહ્મણ થઈ શકાતું નથી, જંગલમાં રહેવા માત્રથી મુનિ બનાતું નથી અને ડાભના વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી. ૨૦૭.
સમતા ધારણ કરવાથી સાધુ થવાય છે, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનથી મુનિ થવાય છે અને તપશ્ચર્યાથી તાપસ થવાય છે. ર૦૮.
કર્મોથી બ્રાહાણ થવાય છે, કર્મથી જ ક્ષત્રિય બનાય છે, કર્મથી જ વૈશ્ય થાય છે અને કાર્યોથી જ શૂદ્ર થવાય છે. (માત્ર જન્મથી નહિ.) ર૦૯.
જયાં આગળ વિષયો પ્રત્યે વિરકિત છે, કષાયોનો ત્યાગ છે, ગુણો વિષે અનુરાગ છે અને ક્રિયામાં અપ્રમત્તભાવ છે, તે ધર્મ જ મોક્ષસુખના કારણભૂત છે. ર૧૦. मा. २४