________________
३६८
'धम्मत्थकामविग्धं, विहणियमइकित्तिकंतिमज्जायं । 'मज्जं 'सव्वेसिं पि हु, "भवणं 'दोसाण किं 'बहुणा ? ||२०४ || 'जं 'जायवा 'ससयणा, सपरियणा 'सविहवा 'सनयरा य । " निच्चं 'सुरापसत्ता, खयं " गया "तं "जए "पयडं ॥२०५॥ एवं 'नरिंद ! 'जाओ, 'मज्जाओ 'जायवाण 'सव्वखओ । "ता 'रन्ना 'नियरज्जे, "मज्जपवित्ती वि "पडिसिद्धा || २०६ ||
कुमारपालप्रतिबोधे.
धर्मार्थकामविघ्नं विहतमतिकीर्तिकान्तिमर्यादाम् । किं बहुना ? सर्वेषामपि दोषाणां भवनं खलु माम् ॥२०४॥
यद् यादवाः सस्वजनाः, सपरिजनाः सविभवाः सनगराश्च । नित्यं सुराप्रसक्ताः क्षयं गताः, तज्जगति प्रकटम् ॥२०५॥
नरेन्द्र ! एवं मद्याज्जादवानां सर्वक्षयो जातः ।
ततो राज्ञा निजराज्ये, महाप्रवृत्तिरपि प्रतिषिद्धा || २०६ ||
ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થ માટે નડતર રૂપ; બુદ્ધિ, કીર્તિ, અને કાંતિની સીમાને હણનાર; વધારે શું કહેવું ? સધળા પણ દોષોનું ઉત્પત્તિ સ્થાન परेर मध - ६३ ०४ छे. २०४.
જે જાદવો સ્વજન, પરિજન, વૈભવ અને નગરોની સાથે હંમેશા મદિરામાં મશગૂલ રહેવાથી નાશ પામ્યા, તે જગમાં પ્રસિદ્ધ જ છે. ૨૦૫.
-
હે નરપતિ ! આ પ્રમાણે મદિરાથી યાદવોનો સર્વનાથ થયો, આથી રાજાએ પણ પોતાના રાજયમાં મદિરાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકાવ્યો. ૨૦૬.