________________
३६१ महंतयं । तं पि सेणियस्स विणयपरायणमवलोइऊण सेणियमोलग्गिउमारद्धो, अन्नया तत्थ भगवं वद्धमाणसामी समोसढो । सेणिओ सबलवाहणो वंदिउं निग्गओ । तओ फलसालो भगवंतं समोसरणलच्छीए समाइच्छियं नियच्छंतो पविम्हिओ । नूणमेस सव्वुत्तमो जो एवं नरिंदविंददाणविंदेहिं वंदिज्जइ, ता अलमन्नेहिं । एयस्स चेव विणयं करेमि । तओ अवसरं पाविऊण खग्गखेडगकरो चलणेसु निवडिऊण विन्नविडं पवत्तो । भयवं ! अणुजाणह, अहं भे ओलग्गामि । भगवया भणियं, भद्द ! नाहं खग्गफलगहत्थेहिं ओलग्गिज्जामि, किंतु रओहरणमुहपोत्तियापाणीहिं विनयपरायणमवलोक्य श्रेणिकमवलगितुमारब्धः, अन्यदा तत्र भगवान् वद्धर्मानस्वामी समवसृतः । श्रेणिकः सबलवाहनो वन्दितुं निर्गतः । ततः फलशालो भगवन्तं समवसरणलक्ष्म्या समागतं पश्यन् प्रविस्मितः । नूनमेष सर्वोत्तमो य एवं नरेन्द्रवन्ददानवेन्द्रर्वन्द्यते, ततोऽलमन्यैः । एतस्यैव विनयं करोमि । ततोऽवसरं प्राप्य खड्गखेटककरश्चरणयोर्निपत्य विज्ञपयितुं प्रवृत्तः, भगवन् ! अनुजानीहि, अहं युष्मान् अवलगामि । भगवता भणितम्-भद्र !, नाऽहं खड्गफलकहस्तैरवलग्ये, किं तु रजोहरणमुखपोतिकाમંત્રી શ્રેષ્ઠી વગેરેને નમસ્કાર આદિ કરતાં જોઈને આનાથી (મુખીથી) પણ આ (મંત્રી વગેરે) મોટા છે, તેથી મંત્રી વગેરેની સેવા કરવા લાગ્યો. તે (મંત્રી વગેરે)ને પણ મહારાજા શ્રેણિકની સેવામાં તત્પર જોઈને શ્રેણિકરાજાની સેવા કરવાની શરૂ કરી; એકવાર ત્યાં ભગવાન મહાવીર સ્વામી સમવસર્યા. શ્રેણિકરાજા સૈન્ય અને વાહન સહિત (પ્રભુને) વંદન કરવા નીકળ્યા- તેથી ફળશાલ સમવસરણની સમૃદ્ધિથી શોભતાં ભગવાનને જોતાં આશ્ચર્યચકિત થયો. ખરેખર આ જ બધામાં શ્રેષ્ઠ છે કે જે આ પ્રમાણે રાજાઓના સમૂહ તથા દાનવેન્દ્રોથી વંદન કરાય છે, તેથી બીજાઓ વડે સર્યું, આમનો (પ્રભુનો જ વિનય કરું. તેથી અવસર જોઈને તલવાર, ઢાળ હાથમાં લઈને (પ્રભુના) ચરણોમાં પડીને વિનંતી કરવા લાગ્યો. ભગવદ્ !, આપ અનુજ્ઞા આપો, હું તમારી સેવા કરું ભગવાને જણાવ્યું, હે ભદ્ર !, તલવાર વગેરે હાથમાં રાખીને મારી સેવા ન કરાય, પરંતુ રજોહરણ, મુખવસ્ત્રિકા= મુહપત્તી હાથમાં રાખવા વડે, જેમ આ બીજા બધા સેવા કરી