________________
३५८
(१४)
वुड्ढा तरुणा य मंतिणो- ( वृद्धास्तरुणाश्च मन्त्रिणः ) परिणयबुद्धी वुड्ढा पावायारे नेव पवत्तइ, अत्थ कहाएगस्स रन्नो दुविहा मंतिणो, तरुणा वुड्ढा य । तरुणा भणति एए वुड्ढा मइभंसपत्ता, न सम्मं मंतिन्ति । ता अलमेएहिं । अम्हे चेव पहाणा ।
•
अन्नया तेसिं परिच्छानिमित्तं राया भणइ, भो सचिवा ! जो मम सीसे पहिपहारं दलयइ, तस्स को दंडो कीरइ ? । तरुणेहिं भणियं, किमेत्थ जाणियव्वं ? । तस्स सरीरं तिलं तिलं कप्पिज्जइ, सुहुयहुयासणे वा छुब्भइ । तओ रन्ना वुड्ढा पुच्छिया । तेहिं एगंते गंतूण मंतियं, आसंधयप्पहाणा महादेवी चेव एवं करेइ, ता तीए
(१४)
परिणतबुद्धयो वृद्धाः पापाचारे नैव प्रवर्तन्ते, अत्र कथा - एकस्य राज्ञो . द्विविधा मन्त्रिणः, तरुणा वृद्धाश्च । तरुणा भणन्त्येते वृद्धा मतिभ्रंशप्राप्ताः, न सम्यग् मन्त्रयन्ति । तस्मादलमेतैः । वयं चैव प्रधानाः ।
1
अन्यदा तेषां परीक्षानिमित्तं राजा भणति भो सचिवाः !, यो मम शीर्षे पाणिप्रहारं दलयति, तस्य को दण्डः क्रियते ? । तरुणैर्भणितम् -किमत्र ज्ञापितव्यम् । तस्य शरीरं तिलं तिलं क्लृप्यते (कृत्यते), सुहुतहुताशने वा क्षिप्यते । ततो राज्ञा वृद्धाः पृष्टाः । तैरेकान्ते गत्वा मन्त्रितम्, स्नेहप्रधाना महादेवी चैवैवं करोति, ततस्तस्या पूजैव क्रियते । एवमेतदर्थं वक्तव्यमिति (१४)
પરિપક્વ બુદ્ધિવાળા વૃદ્ધ પુરુષો પાપના કામમાં ક્યારે પ્રવૃત્ત થતા નથી, खहीं था छे
એક રાજાના બે પ્રકારના મંત્રીઓ છે, યુવાન અને ઘરડા. જુવાનો કહે છે, આ ઘરડાઓ બુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયા છે, સારી રીતે મંત્રણા કરતા નથી. તેથી હવે આ લોકોથી સર્યું. અમે જ ઉત્તમ છીએ.
એકવાર તેઓની પરીક્ષા કરવા માટે રાજા કહે છે, હે મંત્રીઓ ! જે મારા માથામાં પગની પાની=લાત મારે, તેને શું દંડ કરવો જોઈએ ?, જુવાનોએ કહ્યું-એમાં શું જણાવવાનું જ હોય ? તેના શરીરના રાય રાય જેટલાં ટૂકડાં કરવા જોઈએ અથવા તો સારી રીતે હોમાયેલ-ભડભડતી આગમાં નાંખી દેવો જોઈએ.