________________
३५७ व्वयाणि संवुत्ताणि । तओ सागरचंदो अट्ठमी-चउद्दसीसु सुन्नघरे वा सुसाणे वा एगराइयं पडिमं ठाइ । धणदेवेणं एयं नाऊणं तंबियाओ सूईओ घडाविआओ । तओ सुन्नघरे पडिमं ठियस्स वीससु वि अंगुलीनहेसु अक्को(क्खो)डियाओ । तओ सम्ममहियासमाणो वेयणाभिभूओ कालगतो देवो जाओ । ततो बिइअदिवसे गवेसिंतेहिं दिट्ठो । अक्कंदो जाओ । दिट्ठाओ सूईओ । गवेसिंतेहिं तंबकुट्टगसगासे उवलद्धं-धणदेवेण कारावियाओ । रूसिया कुमारा धणदेवं मग्गंति । दुण्डं वि बलाणं जुद्धं संपलग्गं । तओ सागरचंदो देवो अंतरे ठाऊणं उवसामेइ । पच्छा कमलामेला भयवओ सगासे पव्वइया ।
बृहत्कल्पपीठिकायाम् संवृत्तानि । ततः सागरचन्द्रोऽष्टमी-चतुर्दशीषु शून्यगृहे वा श्मशाने वैकरात्रिकी प्रतिमां तिष्ठति । धनदेवेनैतज् ज्ञात्वा ताम्रिकाः शूच्यो घटिताः । ततः शून्यगृहे प्रतिमां स्थितस्य विंशतिष्वप्यङ्गुलीनखेष्वाक्षोदिताः । ततः सम्यगध्यासानो वेदनाऽभिभूतः कालगतो देवो जातः । ततो द्वितीयदिवसे गवेषयद्भिः दृष्टः । आक्रन्दो जातः । दृष्टाः शूच्यः । गवेषयद्भिः ताम्रकुट्टकसकाशे उपलब्धम्-धनदेवेन कारिताः । रुष्टाः कुमारा धनदेवं मार्गयन्ति । द्वयोरपि बलयोर्युद्धं सम्प्रलग्नम् । ततः सागरचन्द्रो देवोऽन्तरे स्थित्वोपशामयति । पश्चात कमलामेला भगवतः सकाशे प्रव्रजिता ॥ નિર્જન ઘરમાં અથવા શમશાનમાં એક રાતની પડિમાને ધારણ કરે છે. ધનદેવે આ જાણીને તાંબાની સોયો ઘડાવડાવી પછી નિર્જનઘરમાં પડિકામાં રહેલા સાગરચંદ્રની વીસે વીસ આંગળીઓનાં નખમાં (તે સોયો) ખોસી. ત્યાર પછી સારી રીતે અધ્યવસાયમાં રહેલા વેદનાથી પીડિત થયેલ કાળ પામ્યા અને દેવા થયા. પછી બીજે દિવસે શોધતા આરક્ષકોએ જોયા. હાહાકાર મચી ગયો. સોયો દેખાઈ. આરક્ષકોએ તાંબાને કૂટનારઓ પાસે જાણ્યું કે ધનદેવે કરાવી હતી. ગુસ્સે થયેલા રાજકુમારો ધનદેવને શોધે છે. બન્નેના સૈન્યનું યુદ્ધ શરૂ થયું. તેથી દેવ થયેલ સાગરચંદ્ર વચમાં ઊભા રહીને શાંત કરે છે. પછી કમલામેલા ભગવાનના વરદ હસ્તે દીક્ષિત થાય છે.