SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ अन्नत्थ विवाहे भणइ-अच्चंतविओगो भवउ, तत्थ वि पिट्टिओ, सब्भावे कहिए मुक्को, भणितो य एरिसे कज्जे एवं भण्णइ-निच्चं एरिसयाणि पेच्छितया होह, सासयं एयं भवउ, ततो गच्छंतो एगत्थ नियलबद्धं दंडियं दठूण एवं भणइ-निच्चं एरिसयाणि पेच्छंतया होह, सासयं च भे एयं हवउ, तत्थ वि गहिओ पिट्टिओ य, सब्भावे कहिए मुक्को, भणितो य-एरिसे कज्जे एवं भणिज्जासि-एयाओ थे लहुं मुक्खो हवउ त्ति, ततो गच्छंतो एगत्थ केइ मित्ता संधाडयं करिते पिच्छइ, तत्थ भणति-अत्यन्तवियोगो भवतु, तत्रापि पिट्टितः, सद्भावे कथिते मुक्तः, भणितश्चेदशे कार्ये एवं भण्यते-नित्यमीदशकानि प्रेक्षमाणतया भवत, शाश्वतमेतद् भवतु, ततो गच्छन्नेकत्र निगडबद्धं दण्डिकं दृष्टवैवं भणति, नित्यमीदृशानि प्रेक्षमाणतया भवत, शाश्वतं च युष्माकमेतद् भवतु, तत्राऽपि गृहीतः पिट्टितश्च, सद्भावे कथिते मुक्तः, भणितश्च-ईदृशे कार्ये एवं भणेः- एतस्माद् युष्माकं लघु मोक्षो भवतु इति, ततो गच्छन्नेकत्र कानिचिन् मित्राणि सङ्घाटकं कुर्वति प्रेक्षते, तत्र भणति-एतस्माद् युष्माकं लघु मोक्षो भवतु, ततस्तत्राऽपि पिट्टितः, ત્યાં પણ પકડાયો અને મરાયો, સત્યાર્થ બતાવવા મૂકાયો, અને કહેવાયો કે આવા કાર્યમાં આમ બોલાય કે આનો અત્યંત વિયોગ થાઓ; એકવાર લગ્ન પ્રસંગે કહે છે. અત્યંત વિયોગ થાઓ, ત્યાં પણ પીટાયો, સાચી વાત કહેતા મૂકાયો, અને જણાવ્યું કે આવા કાર્યમાં આ પ્રમાણે બોલાય-હંમેશા આવા કાર્યો દેખતા થકા જ થાઓ, આ ચિરંજીવી બનો; ત્યાંથી જતાં એક જગ્યાએ બેડીમાં બંધાયેલા ગામનાં બકોરને જોઈને આ પ્રમાણે કહે છે. હંમેશા આવા પ્રસંગો દેખતા છતા થાઓ, અને આ તમોને હંમેશા માટે થાઓ, ત્યાં પણ પકડયો અને માર્યો, સાચી હકીકત કહેતા છોડી દીધો, અને કહ્યું- આવા કાર્યમાં આમ બોલવું જોઈએ - આમાથી તમારો જલદી છૂટકારો થાઓ; ત્યાંથી જતાં એક જગ્યાએ કેટલાક મિત્રો ભેગા થયેલા જૂએ છે, ત્યાં બોલે છે. આમાંથી તમારો
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy