________________
३४७
तेहिं गहिओ बंधिओ पिट्टिओ य, सब्भावे कहिए मुक्को, तेहिं भणियंएवं भणिज्जासि-सुद्धं नीरयं निम्मलं च भवतु, ऊसं पडउ, तओ सो नयरसमुहं एइ, एगत्थ वीयाणि वाविज्जति, तेण भणियं-भट्टा ! सुद्धं नीरयं भवउ, ऊसो य पडउ, तओ तेहिं किमकारणवेरिओ एवं भासइ ! त्ति, गहिओ बंधिओ पिट्टिओ य, सब्भावे कहिए मुक्को, भणितो यएरिसे कज्जे एवं भण्णइ-बहुं एरिसं भवतु, भंडं भरेह एयस्स, तओ पुणो नयरसमुहं एइ, एगत्थ मडयं नीणिज्जतं दर्छ भणइ-बहु एरिसं भवउ, भंडं भरेह एयस्स, तत्थ वि गहिओ पिट्टिओ य, सब्भावे कहिए मुक्को, भणिओ य एरिसे कज्जे एवं वुच्चइ, एरिसेणं अच्चंतवियोगो भवउ, तैर्गृहीतो. बद्धः पिट्टितश्च, सद्भावे कथिते मुक्तः, तैर्भणितम् एवं भणेः-शुद्धं नीरजसं निर्मलं च भवतु, उनं पततु, ततः स मगरसन्मुखमेति, एकत्र बीजानि वाप्यन्ते, तेन भणितम्-भट्टाः !, शुद्धं नीरजसं भवतु, उम्रश्च पततु, ततस्तैः किमकारणवैरिक एवं भाषते इति गृहीतः, बद्धः पिट्टितश्च, सद्भावे कथिते मुक्तः, भणितश्च, ईदशे कार्ये . एवं भण्यते-बहु ईदशं भवतु, भाण्डं भियंतामेतस्य, ततः पुनः नगरसन्मुखमेति, एका मृतकं नीयमानं दृष्ट्वा भणति-बहु ईदशं भवतु भाण्डं भ्रियतामेतस्य, तत्राऽपि गृहीतः पिहितश्च, सद्भावे कथिते मुक्तः, भणितश्चेदृशे कार्ये एवमुच्यते, ईदशेनाऽत्यन्तवियोगो भवतु, अन्यत्र विवाहे અને માર્યો સાચી હકીક્ત કહેવાથી છોડી દીધો; તેઓએ જણાવ્યું, આમ બોલજે- શુદ્ધ, ધૂળ વગરનું, ચોખ્ખું થજો અને તાપ પડજો, ત્યાર પછી તે નગરની તરફ જાય છે, એક જગ્યાએ બી વવાય છે, તેણે કહ્યું હે ભટ્ટો !, શુદ્ધ, રજવગરનું થાઓ અને તાપ પડો, નિષ્કારણ શત્રુ એવો આ કેમ આમ બોલે છે ? તેથી તેઓએ પકડયો, બાંધ્યો અને માર્યો, સાચી વાત જણાવતા છોડી મૂક્યો, અને જણાવ્યું કે આવા કાર્યમાં આ રીતે બોલાય. આવું ઘણું થાઓ, આના વાસણો ભરાઓ, ત્યાર પછી પાછો નગર બાજુ જાય છે, એક જગ્યાએ મડદું લઈ જતા જોઈને કહે છે-આવું ખૂબ થાઓ, આના વાસણ ભરાઓ;