SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ३४१ 'जह 'जह 'छुभेइ मंसं, 'तह तह "पारावओ 'बहु 'तुइ । "इअ "जाणिऊण "राया, "आरुहइ "सयं "तुलाए उ ॥ १७५ ॥ 'हा ! हा ! ति नरवरिंदा !, कीस 'इमं 'साहसं ववसियं ? ति । 'उप्पाइयं खु एयं, न "तुलइ "पारेवओ "बहुयं ॥ १७६ || एयम्मि देसयाले देवो दिव्वरूवधारी दरिसेइ अप्पाणं, भणइ-रायं ! लाभा हु ते सुलद्धा जंसि एवं दयावंतो, पूयं काउं खमावेत्ता गतो ॥ वसुदेवहिंडीए प्रथमखण्डे द्वितीयभागे. यथा यथा मांसं क्षिपति, तथा तथा पारापतो बहु तोलयति । इति ज्ञात्वा राजा, स्वयं तु तुलायामारुह्यति ॥ १७५ ॥ हा हा ! इति, नरवरेन्द्राः !, कस्मादिमं साहसं व्यवसितमिति ? | औत्पातिकं खल्वेतत्, पारापतो न तोलयति बहुकम् ॥ 'एतस्मिन् देशकाले देवो दिव्यरूपधारी दर्शयत्यात्मानम्, भणति राजन् ! लाभाः खलु तव सुलब्धाः, यस्मिन्नेवं दयावान्, पूजां कृत्वा क्षमयित्वा गतः || જેમ જેમ માંસ મૂક્તા જાય છે, તેમ તેમ કબૂતરનું વજન વધતું જાય છે; આ પ્રમાણે જાણીને રાજા પોતે જ ત્રાજવામાં બેસી જાય છે. ૧૭૫ હા હા ! હે રાજનૢ !, શાથી આવું સાહસ આપે કર્યું ? એ પ્રમાણે (બધા બોલવા લાગ્યા.), ખરેખર આ તો આકસ્મિક છે, જેથી ભારે ખમ કબૂતર ત્રાજવામાં તોલાતું નથી. ૧૭૬ તે સ્થળે અને સમયે દિવ્ય રૂપને ધારણ કરનાર દેવ પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે, અને કહે છે- હે રાજન્ ! જે કારણે આપ આવા દયાળુ છો, તેથી સઘળા લાભો આપે મેળવેલા છે, આ પ્રમાણે પૂજા કરીને, ખમાવીને ગયા.
SR No.023394
Book TitlePrakrit Vigyan Pathmala Margdarshika
Original Sutra AuthorN/A
AuthorSomchandravijay Gani
PublisherSurendranagar Jain SMP Tapagachha Sangh
Publication Year1991
Total Pages496
LanguagePrakrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy