________________
३४०
मेहरहो भणइ-अण्णं मंसं अहं तुहं देमि भुक्खपडिघायं, विसज्जेह पारेवयं, भिडिओ भणइ-नाहं सयं मयं मंसं खामि, फुरफुरेंतं, सत्तं मारेउं मंसं अहं खामि ।
मेहरहेण भणियंजत्तियं पारावओ तुलइ तत्तियं मंसं मम सरीराओ गेण्हाहि । . एवं भवउ त्ति भणइ(भिडिओ) ।
भिडियवयणेण य राया पारेवयं तुलाए चडावेऊण, बीयपासे निययं मंसं छेत्तूण चडावेइ.
मेघरथो भणति-अन्यं मांसमहं तुभ्यं ददामि बुभुक्षाप्रतिघातम्, विसृज पारापतम् ।
श्येनो भणति-नाऽहं स्वयं मृतं मासं खादामि, पोस्फुरायमाणं सत्त्वं मारयित्वा मासमहं खादामि ॥
मेघरथेन भणितम्-यावतिकं पारापतस्तुल्यते, तावतिकं मासं मम शरीराद् गृहाण ।
एवं भवतु इति भणति(श्येनः)
श्येनवचनेन च राजा पारापतं तुलायामारुह्य, द्वितीयपार्श्वे निजकं मासं छेत्वाऽऽरोहयति ।
મેઘરથ કહે છે - ભૂખને દૂર કરવા માટે તેને હું બીજું માંસ આપે छु, परंतु भूतरने छोड़ी है.
બાજ કહે છે. હું જાતે મરણ પામેલ જીવનું માંસ ખાતો નથી, પણ થરથરતાં જીવને મારીને તેનું માંસ હું ખાઉં છું.
મેઘરથે કહ્યું-ત્રાજવામાં જેટલું કબૂતરનું વજન તોલાય, તેટલું માંસ મારા શરીરમાંથી તું લઈલે.
'એમ થાઓ એ પ્રમાણે બાજ પક્ષી કહે છે.
અને બાજ પક્ષીના વચનથી રાજા કબૂતરને એક ત્રાજવામાં મૂકીને, બીજી બાજું પોતાનું માંસ કાઢીને મૂકે છે.