________________
३३१
"संतिमे सुहुमा पाणा, तसा 'अदुव थावरा । 'जाई राओ "अपासंतो, "कहमेसणिअं "चरे ॥१४७|| 'एअं च दोसं दट्टणं, 'नायपुत्तेण 'भासियं । 'सव्वाहारं न भुंजंति, 'निग्गंथा 'राइभोयणं ॥१४८।।
दशवैकालिकसूत्रे अध्ययन-६
(८) रावणस्स पच्छायावो (रावणस्य पश्चात्तापः) 'दठूण जणतणया, 'सेनं 'लङ्काहिवस्स अइबहुयं । "चिन्तेइ वुण्णहियया, "न य जिर्णइ “इमं सुरिन्दो वि ॥१४९।। इमे सूक्ष्माः तसा अथवा स्थावराः प्राणिनः सन्ति । यान् रात्रावपश्यन्, एषणीयं कथं चरेत् ? ॥१४७॥ एतं च दोषं दृष्ट्वा , ज्ञातपुत्रेण भाषितम् । निर्ग्रन्थाः सर्वाऽऽहारं रात्रिभोजनं न भुजते ॥१४८॥
लङ्काधिपस्याऽतिबहुकं, सैन्यं दृष्ट्वा त्रस्तहृदया । जनकतनया चिन्तयति, इमं सुरेन्द्रोऽपि न च जयति ॥१४९॥
આ બધા સૂમ = નજરે ન દેખાય તેવા ત્રસ અથવા સ્થાવર જીવો રહેલા છે, જેઓને રાત્રે નહિ દેખતાં જીવ ખણીય ગષણા કેવી રીતે કરે? ૧૪૭
આ દોષને જોઈને જ્ઞાતપુત્ર શ્રી મહાવીર સ્વામીએ ફરમાવેલ છે કે નિગ્રંથ એવા મુનિઓ સઘળા પ્રકારના આહાર સ્વરૂપ રાત્રિભોજન કરતા નથી ૧૪૮
લંકાનરેશ રાવણનું ઘણું મોટું લશ્કર જોઈને ગભરાઈ ગયેલ હૃદયવાળી જનકરાજાની પુત્રી સીતા વિચારે છે, આને તો ખુદ ઈન્દ્ર મહારાજ પણ જીતી શકે તેમ નથી. ૧૪૯