________________
२३९ संजमंमि ठिआ साहवो सुहेण दिणाई जावेन्ति । संयमे स्थिताः साधवः सुखेन दिनानि यापयन्ति ॥ જે ભાઈઓને અને મિત્રોને પરસ્પર લડાવી મારે છે અને વખતે માણસ પાસે પોતાનું માથું પણ કપાવે છે, તે અદષ્ટ જ છે. जं भाऊणो मित्ताणि य परुप्परं जुज्झावेइ समयंमि य जणेण अप्पणो सीसंपि छिंदावेइ तं दइव्वं अत्थि। यद् भ्रातृन् मित्राणि च परस्परं योधयति, समये च जनेनाऽऽत्मनः शीर्षमपि छेदयति तद् दैवमस्ति ॥ ખુશી થયેલી રાણીએ ચોરને પોતાના મકાનમાં લઈ જઈ સારું ભોજન કરાવ્યું, ત્યાર પછી વસ્ત્રો અને આભૂષણો આપીને રજા આપી. तुट्ठा महिसी चोरं अप्पणो गेहम्मि नेऊण सुठ्ठ भोयणं करावीअ, तत्तो वत्थाई भूसणाई च दाऊण अणुजाणीअ । तुष्टा महिषी चौरमात्मनो गेहे नीत्वा सुष्ठ भोजनमकारयत, ततो वस्त्राणि भूषणानि च दत्त्वाऽन्वजानात् । જ્ઞાતપુત્ર સમવસરણમાં બેસીને જન્મ અને મરણનું કારણ મનુષ્યો અને દેવોને समभावे छ. नायपुत्तो समोसरणंमि उवविसीय जम्मणो मरणस्स य कारणं मणूसे देवे य बोहावेइ । ज्ञातपुत्रः समवसरणे उपविश्य जन्मनो मरणस्य च कारणं मनुष्यान् देवांश्च बोधयति । સાધુ પુરો કહે છે કે- પાપકર્મો જીવોને હંમેશા સંસારચક્રમાં ભાડે છે. साहवो पुरिसा कहेन्ति-पावकम्माई जीवे सया संसारचक्कंमि भमाडेइरे । साधवः पुरुषाः कथयन्ति-पापकर्माणि जीवान् सदा संसारचक्रे भ्रामयन्ति । સર્વધર્મનો ત્યાગ કરી એક વીતરાગદેવને તું ભજ, તે જ સર્વ પાપોથી તને भूप.. सव्वे धम्मे चइता एगं वीयरागं तुं भजसु, सो च्चिय सव्वेसुन्तो मोयाविहिइ। सर्वान् धर्मास्त्यक्त्वैकं वीतरागं त्वं भज, स एव सर्वेभ्यः पापेभ्यो मोचयिष्यति ।