________________
२०६
जीवानामजीवानां च स्वरूपं यावद् यादृशं च जिनेन्द्रस्य प्रवचनेऽस्ति, तावत् तादृशं च स्वरूपं नान्यत्र दर्शने ।
જીવો અને અજીવોનું સૂક્ષ્મ સ્વરૂપ જેટલું અને જેવું જિનેશ્વરના સિદ્ધાંતમાં છે, તેટલું અને તેવું સ્વરૂપ બીજા દર્શનમાં નથી. एवं जीवंताणं, 'कालेण 'कयाइ होइ संपत्ती । जीवाणं "मयाणं पुण, 'कत्तो "दीहमि "संसारे ? ॥३९॥ एवं जीवतां जीवानां कालेन कदाचित् संपत्तिर्भवति । मृतानां पुनः, दीर्धे संसारे कुतः ? ॥३९।। આ પ્રમાણે જીવતા જીવોને કાલે કરીને કદાચ સંપદા થાય, પણ મરેલાને ફરીથી દીર્ધ સંસારમાં ક્યાંથી (સંપદા) થાય? ૩૯ 'पाणेसु धरन्तेसु य, नियमा उच्छाहसत्तिममुयंतो । पावेइ “फलं पुरिसो, “नियववसायाणुरूवं तु ॥ ४० ॥ प्राणेषु धरत्सु च, नियमादुत्साहशक्तिममुञ्चन् । पुरुषो निजव्यवसायानुरूपं तु फलं प्राप्नोति ॥ ४० ॥ પ્રાણો ધારણ કરતે છતે, નિચે ઉત્સાહશકિતને નહિં છોડતો પુરુષ પોતાના વ્યવસાયને અનુરૂપ ફળ મેળવે છે. ૪૦ दारं च विवाहतो, 'भममाणो 'मंडलाइ चत्तारि । "सूएइ 'अप्पणो "तह, “वहूइ चउगइभवे "भमणं ॥ ४१ ॥ दारांश्च विवाहयन, चत्वारि मण्डलानि भ्रमन् । आत्मनस्तथा, वध्वाश्चतुर्गतिभवे भ्रमणं सूचयति ॥४१॥ સ્ત્રીને પરણતો, ચાર મંડલ ફિરા) ફરતો પોતાનું તથા વહુનું ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ સૂચવે છે ૪૧
ગુજરાતી વાક્યોનું પ્રાકૃત - સંસ્કૃત પ્રભાતમાં ગોવાળો ગાયોને દોહે છે. पच्चूसे गोवा गावीओ दोहेन्ति । प्रत्यूषे गोपा गा दुहन्ति ।