________________
१८५ परिच्चइय पोरुसं, अपासिऊण निययकुलं, अगणिऊण वयणीअं, अणालोइऊण आयई परिचत्तं तेण दव्वलिंगं । परित्यज्य पौरुषमदृष्ट्वा निजककुलमगणयित्वा वचनीयमनालोच्याऽऽयति परित्यक्तं तेन द्रव्यलिङ्गम् । પુરુષાર્થનો ત્યાગ કરીને, પોતાના કુળને જોયા વિના, નિંદાને ગણકાર્યા વિના, ભવિષ્યનો વિચાર કર્યા વિના તેના વડે સાધુવેશનો ત્યાગ કરાયો. जं जिणेहिं पन्नत्तं तमेव सच्चं, इअ बुद्धी जस्स मणे निच्चलं तस्स सम्मत्तं । यज्जिनैः प्रज्ञप्तं तदेव सत्यमिति बुद्धिर्यस्य मनसि निश्चलं तस्य सम्यक्त्वम् । જે જિનેશ્વરો એ કહ્યું છે, તે જ સાચું છે. એ પ્રમાણે બુદ્ધિ જેના મનમાં છે, તેનું સમ્યકત્વ નિશ્ચળ છે. चोरो धणिणो धणं हरित्तए घरे पविसीअ । चौरो धनिनो धनं हर्तुं गृहे प्राविशत् । ચોર પૈસાદારનું ધન ચોરવા માટે ઘરમાં પેઠો. पच्चूसे जिणे अच्चिय गुरू य वंदित्ता, पच्चक्खाणं च करित्तु पच्छा य भोयणं कुज्जा । प्रत्यूषे जिनानर्चित्वा, गुरूंश्च वन्दित्वा, प्रत्याख्यानं च कृत्वा, पश्चाच्च भोजनं कुर्यात् । સવારે જિનેશ્વરોની પૂજા કરીને, ગુરુઓને વંદન કરીને પ્રત્યાખ્યાન કરીને, પછી ભોજન કરવું જોઈએ. गुरुणा धम्मं कुणमाणाणं सावगाणं, समायरंतीणं साविगाणं उवएसो दिण्णो । गुरुणा धर्म कुर्वद्भ्यः श्रावकेभ्यः, समाचरन्तीभ्यश्च श्राविकाभ्य उपदेशो दत्तः । ગુરુ વડે ધર્મ કરતા શ્રાવકોને અને ધર્મ કરતી શ્રાવિકાઓને ઉપદેશ અપાયો. पिउणा सिक्खीअमाणो पुत्तो सिक्खिज्जन्ती य पुत्ती गुणे लहेज्ज । पित्रा शिक्ष्यमाणः पुत्रः, शिक्ष्यमाणा च पुत्री गुणान् लभेते । .