SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २० हैमलघुप्रक्रियाब्याकरणे રાખીને લગાડવા. જેમકે ૧૯૧ સૂત્રથી શ્વસુર્ય થાય છે અપત્ય અર્થમાં શ્વસુર શબ્દને જ થાય. પણ શ્વસુર શહ કેઈના નામ રૂપે હોય તે શ્વાશુરિ ॥ १९ ॥ समर्थः पदविधिः ७४१२२ पदसम्बन्धी विधिः समर्थाश्रितो भवति यत्र सामर्थ्य तत्र भवतीत्यर्थः । तेन देवदत्तस्य पुत्रेण सह सम्बन्धे देवदत्तपुत्रयोः सामर्थ्य सद्भावेन समासात्मकः पदविधिर्भवति, धनं देवदत्तस्य पुत्रो मैत्रस्येत्यत्र देवदत्तस्य धनेन सह, मैत्रस्य च पुत्रेण सह सम्बन्धे सति तु देवदत्तपुत्रयोः सामर्थ्याभावेन न समासः । જ્યાં જ્યાં જે પદ વિધિ કહ્યો છે એને સમ + અર્થ = સમર્થ એટલે અંગત અર્થવાળે સમજ. બતાવેલ પદવિધિ કદી અસંગત અર્થવાળા પદમાં ન હોય. પદ વિધિ એટલે પદને વિધિ. બે પદને વિધિ કે વધારે પદને વિધિ સમર્થતા એટલે પદની સંમતિ. इति परिभाषा प्रकरणं समाप्तम् ।
SR No.023392
Book TitleHaim Laghu Prakriya Tippanya Part 01
Original Sutra AuthorN/A
AuthorPriyankarsuri
PublisherPriyankar Sahitya Prakashan
Publication Year1987
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy