SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શરા? ૧૯ વ્યંજન સંધિ પ્રકરણ ૧ વર્ગનો પાંચમો અક્ષર પર આવતાં, પદાતે રહેલા વર્ગના ત્રીજા વ્યંજનને ઠેકાણે, તેના વર્ગને અનુનાસિક વ્યંજન વિકલ્પ થાય છે. चौरी ग्रामान नश्यति, चौरो ग्रामाद् नश्यति । तृतीयस्य पञ्चमे १।३।१ ૨ પ્રત્યયને પાંચમો અક્ષર પર આવતાં, ત્રીજા વ્યંજનને ઠેકાણે પાંચમે વ્યંજન નિત્ય થાય છે. प्रत्यये च:१॥३।२ ૩ પદને અને રહેલા વર્ગના ત્રીજા વ્યંજનની પછી શું આવે તો શું ને ઠેકાણે, દુની પૂર્વના વ્યંજનના વર્ગને ચોથે વ્યંજન થાય છે. उद्+हरति-उद्धरति । ततो हश्चतुर्थः १३३ ૪ પદને અંતે રહેલા પ્રથમ અક્ષરની પછી શું આવે અને શું ની પછી પણ ધુટ સિવાયને વર્ણ હેાય તે શ નો વિકલ્પ છ થાય છે. अरक्षच्छीलम् , अरक्षशीलम् । प्रथमादधुटि शश्छः १२३४ ૫ – જિવામૂલીય, જા કે રણ ની પહેલાં જ અને )(ઉપમાનીય 1 કે ૪ ની પહેલાં જ વિસર્ગને બદલે વિકલ્પ કવચિત લખાય છે. દુહમ્, તુવમ્ ! અત્ત)( પત, અનાપતિઃ -ઉપાયો –-)( શરાબ
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy