SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશક તરફથી કાકરાણા શાસનના સ્તંભ-સમા, વિસે મળી શ્રમણ-શ્રમણીઓના ભાષાકીય રનની નકકરતા લાવનાર વ્યાકરણના જ્ઞાનને સરળતાથી મેળવવા માટે બાલસુલભ સુગમ શેલિથી પૂ. કલિકાલ–સર્વજ્ઞ આ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વર ભગવંતે વિરચેલ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનની ૧ લાખ શ્લેક પ્રમાણ રચના વિ. સં. ૧૧૯૩માં કરેલ. એક પ્રસંગે પરમહંત કુમારપાલ મહારાજ સભામાં ચાલતી જ્ઞાનગોષ્ઠીમાં વ્યાકરણનું જ્ઞાન ન હોઈ ભાષાકીય અશુદ્ધિથી પ્રભાવિત બન્યા, એટલે તેઓની વિનંતિથી તેઓના હિતાર્થે છ હજાર લેક પ્રમાણ લgવૃત્તિની રચના પૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રીએ ૧૮૦૦૦ કલોક પ્રમાણ બૃહદ્દવૃત્તિના આધારે કરી. જેનું કે ઉમંગપૂર્વક અધ્યયન પાકી વયે પહોંચેલ પરમહંત કુમારપાલ મહારાજ રાજકાજમાં બીજે સમય એ છે મળતાં પાલખીમાં જતાં-આવતાં ચાલુ મુસાફરીએ પણ કરતા. જેને કે નિદેશ સુખપૃષ્ઠ પર અંકિત છે. આવું મહાભાગ્યશાલી લઘુવૃત્તિ (૭ હજારી
SR No.023381
Book TitleSiddha Hemshabdanushasan Laghuvrutti Part 01
Original Sutra AuthorN/A
AuthorJesingbhai Kalidas Trust
PublisherJesingbhai Kalidas Trust
Publication Year1973
Total Pages632
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy