SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી ‘પૂ. શારદાબાઈ મહાસતીજીની જીવનરેખા' પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન 66 આ સૃષ્ટિના સૌંદર્ય ભાગમાં અનેક પુષ્પ ખીલે છે ને કરમાય છે પણ તે પુષ્પની કિ ંમત છે, તેની વિશેષતા છે કે જે પુષ્પ દૂર સુદૂર સુધી પેાતાની સૌરભ પ્રસરાવી અનેક માનવીઓના મનને તાજગીથી ભરી દે છે અને હૃદયને પ્રફુલ્લિત બનાવે છે, તે પ્રમાણે આ વિશ્વમાં અનેક જીવા જન્મે છે પણ તે જીવનની કિ`મત છે કે જેમનુ' સેાહામણું વ્યક્તિત્વ સદાયે અનેક જીવાને જીવનના નવા રાહ ચીધે છે, સત્ય, અહિંસા, પ્રેમ, સદાચાર, ચારિત્ર જેવા ઉચ્ચતમ સ'કાશના ખજાના જગત સમક્ષ ધરી તેને અમૂલ્ય વારસો મુમુક્ષુ જીવને આપવા એ પ્રચંડ પુરૂષાર્થ ખેડે છે, પ્રમાદની ઘેરી નિદ્રામાંથી જાગૃત કરી કન્યના પથે દોરી જવા માગ દશ ન આપે છે અને જગતના જીવાને દિવ્ય જીવન જીવવાની કળાના અપૂર્વ એધપાઠ આપે છે. જે પેાતાના જીવનની ઉજ્જવળતા સાથે બીજાના જીવનને પણ ઉજ્જવળ બનાવે છે. આવા એક શાસનરત્ના જેમનુ નામ આજે દેશિવદેશમાં ગાજી રહ્યું છે, જેમણે જૈનશાસનમાં એક મહાન સાઘ્વીરત્ન તરીકે રહીને પણુ જૈનશાસનને ડંકા દેશવિદેશમાં વગાડયા છે એવા છે ખ’ભાત સંપ્રદાયના ગૌરવવંતી ગુજરાતની ભૂમિમાં જન્મેલા ખમીરવંતા ખંભાત સૉંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, અપ્રતિમ ઉદારતાની મૂર્તિ સમા, તપ, ત્યાગ અને સંયમ માગના અઠંગ ઉપાસક, આવતા અને મા વતાથી મુમુક્ષુઓના મન હરનાર ખા. શ્ર વિદુષી પૂ. શ્રી શારદાબાઇ મહાસતીજી. 46 સુમનેાહર ભૂમિ સાણંદની, હેલી ચઢે જ્યાં સદા આનંદની, મસ્તી માણવા નિજાન'દની, જન્મ્યા વિરલ વિભૂતિ શરદ ગુરૂણી. ’ પૂ. શારદાબાઈ મહુાસતીજીના જન્મ અમદાવાદ પાસે આવેલા સાણુંઃ શહેરમાં સ'. ૧૯૮૧ ના માગસર વદ નામ તા. ૧-૧-૧૯૨૪ ના રાજ થયા છે. ધન્ય છે તે ભૂમિને ! કાને ખબર હતી કે સાણંદ શહેરમાં ખીલેલુ. પુષ્પ તેના સદ્ગુણાની સૌરભ જગતના ખૂણે ખૂણે ફેલાવી આત્માના અપૂર્વ આનંદ પ્રાપ્ત કરશે ! શાસનપ્રેમી, ધર્માનુરાગી પિતા વાડીભાઈ અને સદ્ગુણેાથી શાભતા રત્નકુક્ષી માતા શકરીએનને પણ ધન્ય છે કે જેમણે જૈનશાસનને ઉજ્જવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, મહાન પ્રભાવશાળી એવા શારદાબેનના જીવનમાં એવા સુંદર સ’સ્કારોના બીજની વાવણી કરી કે જે સ'સ્કાર આજે મોટા વિશાળ વટવૃક્ષ રૂપે ફાલ્યા ફૂલ્યા અને તેની મ્હેક આજે ચૌદિશામાં પ્રસરી રહી છે. ખરેખર, જ્યારે શારદાબહેનના જન્મ થયા ત્યારે શું ખબર હતી કે આ નાનકડી ખળા ભવિષ્યમાં જૈનશાસનમાં ધર્મની ધુરાને વહન કરી માતાપિતાના નામને દુનિયામાં રોશન કરશે ! આ ગૌરવવ'તી આદ્યશ માતા શકરીબેને પાંચ પુત્રીઓ અને બે પુત્રાને જન્મ આપ્યા. તેમાં અત્યારે ચાર પુત્રીએ અને બે પુત્ર
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy