SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] હોય તેા ફૂલનુ` સૌંદય જોઈ એની આંખા દુઃખ ભરેલું હાય, મન અશાંત હાય ત્યારે થાય છે. ઘડિયાળનું અંદરનુ મશીન જો સમય બતાવે છે પણ મશીન ખરાખર ન હેાય તે દેખાવમાં ગમે તેવી આકર્ષીક ઘડિયાળ [ ૬૩૭ હુસી જાય છે પણ મનમાં જ્યારે વિષાદ આનંદના સ્થાને એ વસ્તુ પર અણુગમે ખરાખર હાય તેા ઘડિયાળના કાંટા ખરાખર એ કાંટા હેાવા છતાં સમય બતાવી શકતી નથી, તેમ તે શાંતિ મળે. જેવી રીતે વસ્ત્ર પર ખીજે કોઈ રંગ પહેલા ચઢાવેલા રંગ અને મેલને દૂર કરવામાં આવે તે વસ્ત્ર પર સારો રંગ ચઢી શકે છે. જો મેલને કે રંગને ખરાખર દૂર ન કરીએ તેા જેવા ર’ગ ચઢાવવા હાય તેવે ચઢી શકતા નથી. તેમાં જોઈએ તેવી ચમક આવતી નથી. આ રીતે ચિત્ત પર સયમ અને મોક્ષના રંગ ચઢાવવાને માટે અશુભ અધ્યવસાયે અને મનની મલિનતાને દૂ કરવી પડશે તે સારા સંસ્કાર સ્થાપિત કરી શકશેા. જેવી રીતે પાટી પર સુ ંદર અક્ષરા લખવા છે તે પાટી પર પહેલા લખેલા અક્ષરાને ભૂંસ્યા વગર લખી શકતા નથી. પષ્ટ, સ્વચ્છ અક્ષરો લખવાને માટે પાટી ધાઈને સાફ કરવાની જરૂર છે. આ રીતે ચિત્ત રૂપી પાટા પર સયમના, શાંતિના સુદર અક્ષરો લખવાને માટે તેના પર પહેલા લખેલા સંસાર સબંધી અભ્યાસ અને દોષાને સાફ કરવાની જરૂર છે, માટે ચિત્તને દોષોથી મલીન નિહ બનાવતા પ્રસન્નતા રાખતા શીખેા. આપણા ચિત્તમાં પ્રસન્નતા હેય ચઢાવવા હોય તે તે વસ્ત્ર પર આ જીવનમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. આ બંનેનેા હસતા મુખે સત્કાર કરો, તેને આવકારા. સુખના આવકાર તા સૌ કોઈ કરે પણ દુઃખને ય આવકારતા શીખેા. જીવનમાં સંયેાગ-વિયેગ અને આવવાના. આ બન્નેમાં મનને સમાન કક્ષામાં રાખા. તમે દુનિયાના જીવન તરફ દૃષ્ટિ કરો. તમને એક પણ આત્મા એવા દેખાય છે કે જેને જીવનમાં માત્ર સુખ જ હોય અને દુઃખ ન હોય. માનવીના જીવનમાં સ`પત્તિ અને વિપત્તિ બ ંનેનું સ્થાન છે. ચામાસા પછી શિયાળા અને શિયાળા પછી ઉનાળા અને ઉનાળા પછી ચામાસું એમ આવ્યા કરે છે. કુદરતના એ ક્રમ છે. એકલી મીઠાશ તેા જીવનને મારી નાંખશે. મીઠાશનુ ખરું મૂલ્ય સમજવા માટે કટુતાનેા અનુભવ જરૂરી છે. જ્યારે વિપત્તિના વાદળા ઉતરે છે, જિંદગીની સંધ્યા જ્યારે આવે છે ત્યારે અનંત શાંતિના, અનંત સુખના પુજ એવા ભગવાન યાદ આવે છે. આ રીતે દુઃખમાં પ્રભુનું સ્મરણ જલ્દી થાય છે. દુ:ખ પ્રભુને યાદ કરાવે છે. જો કે સુખ કે દુઃખ કોઈ ને કાયમ માટે ટકે એવું નથી. રથના પૈડાનેા એક ભાગ ઘડીકમાં નીચે જતાં ધૂળધી રગદોળાય છે અને એ જ પૈડું પાછું ફરીને ઉપર આવે છે. જીવનમાં સુખદુઃખ પણ આવા છે. ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ આવ્યા કરે છે. સુખ અને દુઃખ જીવનના એ અંગેા છે. જે સિક્કાની બે ખાજુ સલામત હોય છે તે ચલણી નાણું અને છે. તેમ જીવનના સિક્કામાં એક બાજુ દુઃખ અને ખીજી બાજુ સુખ છે. આ બંને પ્રસ ́ગમાં સલામતી જાળવવાની છે, સમતા કેળવવાની છે. એમાં જ માનવની મહત્તા છે. માનવનુ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy