SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૫૭૩ છે ? દાન દેવુ હોય તો પણ મુખેથી ઇ ન શકે. દાન આપે અને કા, ભાઇ ! પૈસા લઈ જાવ પણ મારું નામ લખતા નહિ. શા માટે ? આ નાણું' કયાંથી આવે છે? તે સાથે શુ શુ લાવે છે ? અન્યાય, અનીતિ, કરચોરી ને કાળાં કામ કરાવે છે, જે નાણાંમાં નિધનની · હાય’, મહિમા એના વધતા જાય- અરે વાહ રે વાહ... આજનુ' નાણું અનીતિ, અન્યાયનુ છે. શેઠનુ નાણું નીતિનુ' ને સત્યનુ હતું. શેઠ સત્ય ખેલ્યા તે રાજાએ તેમનુ માન વધાયુ. તેમણે એ ચિંતા ન કરી કે હું સત્ય મેલીને મારી મિલ્કતના આંક કહી દઇશ તેા રાજા મને શુ' કરશે ? આજે મોટા ભાગે અસત્ય ચાલી રહ્યુ છે. ઘરમાં, ધંધામાં બધે અસત્યથી વ્યવહાર ચાલી રહ્યો છે. ધન મેળવવા સત્યના તા દેશનિકાલ કર્યાં છે પણ વિચાર કરો કે અસત્યથી કેટલા કર્મો અધાશે. ? ઘણી દુકાના પર “ સત્ય મેવ જયતે ' ના બે ભીંત પર લટકાયેલા હાય છે પણ તેમના જીવનને તપાસીશુ તે લાગશે કે આ બે માત્ર ભીંત પર લટકાવવા પૂરતા હોય છે. આ સત્યના હેાવા છતાં કેટલાય ઘરાકો સાથે અસત્ય વ્યવહાર થતા હાય છે. ભેાળા ધરાકી સાથે બેઈમાની કરીને ધધામાં ફાવી જતા દેખાય છે. મિત્રો સાથે દગા કરતાં પણ અચકાતા નથી અને તેમાં સફળ બનતા હોય તેવા દેખાય છે. કેટલાય જીવેાની સાથે માયા કરી, દગા પ્રપ`ચે ખેલીને તેમાં માને છે કે મેં જીત મેળવી છે. અસત્ય ખેલીને ધંધામાં આગળ પ્રગતિ કરી છે. હું ઘણું કમાયા છું. સત્યમેવ જયતે' ના ખેની કોઇ અશ માત્ર અસર તેમના જીવનમાં દેખાતી નથી. ત્યાં તેા ઉપરથી એમ કહે કે અમે જો સત્યથી ધ ધેા કરીએ, સત્યથી જીવન જીવીએ તેા અમારે જીવવુ' ખૂખ મુશ્કેલ ખની જાય. અમારા બેઈમાની ભરેલા ધધો તા ચાલી શકે નહિ. તમે બધા પણ કહે છે ને કે મહાસતીજી! આજે દુનિયા સત્યની નથી અસત્યની છે. અમે ો સત્યથી ધંધા કરીએ તે। અમારું જીવન ચાલી શકે નહિ પણ હું તે કહું છું કે આપ ખૂબ ઊંડાણુથી તપાસ કરશેા તા તમને જરૂર સમજાશે કે જેટલેા વ્યવહાર સત્યથી ચાલે છે. એટલે અસત્યથી નથી ચાલતા. તમે અસત્ય કરતા સત્ય વધુ ખેલેા છે. તમે દુકાનેથી બપારે ઘેર ગયા. તમને કકડીને ભૂખ લાગી છે. ત્યાં જો તમે એમ કહેા કે મને ભૂખ લાગી નથી તે! જમવા મળે ખરું? ત્યાં તે સાચું ખેલવુ' પડે છે કે મને ભૂખ લાગી છે. ત્યાં જૂઠું ખેલતા નથી. તમારે બહારગામ જવુ` છે. તમે સ્ટેશને ગયા. ત્યાં ટિકિટ લેતી વખતે સાચુ ખેલે છે કે મને આ ગામની ટિકિટ આપે. અમદાવાદ જવું હોય તેા ઉલ્હીની ટિકિટ માંગા ખરા? ત્યાં ખાટુ' ખેલે ને બીજા ગામની ટિકિટ લે તે શું થાય ? એ તે તમે જાણા છે. ત્યાં સત્ય ખેલવુ' પડે છે, ડૉકટર પાસે જાવ તે જે ઇ થયુ હોય તે સત્ય કહેવુ' પડે છે. ત્યાં અસત્ય ખેલે તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy