________________
મહાન ઉપકારી માવિત્ર દાતાય નમ:
પિતાશ્રી ચંપકલાલ ચિમનલાલ શાહ |
માતુશ્રી ધનલક્ષમીબહેન ચંપકલાલ શાહ
“ધન દોલતના વારસા આપે સૌ માવિત્ર" સદભાગી જે સાંપડે હરિ સંસ્કારો પવિત્ર
આપે અમારા જીવનમાં ધમ’ના સુસંસ્કારોનું જે સિંચન કરેલું છે એ આપને મહાન ઉપકાર અને જીવનભર કદી પણ નહિ ભુલીએ સૌરાષ્ટ્રમાં મુળી જેવા નાના ગામમાંથી પુરુષાર્થ કરાને મુંબઈ જેવી મહાન નગરીમાં આપે વસવાટ યે અમેને પણ સારી કેલવણી આપી પ્રેરણાના પિયુષ પાઈને અમારા જીવનને સાચો વિકાસ કર્યો છે અને યોગ્ય પાત્ર શોધીને પરિણિત કર્યો છે. આપની છત્રછાયા અને વાત્સલ્ય ભાવ દીર્ધકાળ ટકી રહે
એજ પ્રભુને પ્રાર્થના.
આપના સંતાને નરેન્દ્રકુમાર ચંપકલાલ શાહ અ, સૌ. જ્યશ્રી નરેન્દ્રકુમાર શાહ વિરેન્દ્રકુમાર ચંપક્લાલ શાહ અ. સૌ. શ્રેયાં વિરેન્દ્રકુમાર શાહ.
* આશીષ આપે આપ સરીખે ઉદારતાને શ્રેત વહે” “દાન પુન્યની ભલી ભાવના અમ અંતરમાં સદા રહે ”