SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૪૯૫ પાજરા યાગ, કેપ્ટન ચાલુ, જે આ વાત ધ્યાનમાં આ મન પ્રવાહી જેવું નથી મખીજાની પસદગીમાં તે ઢળી રાખશેા તા તમે જોજો કે પછી પિરણામ કેવું સુંદર આવે છે ! ઘણી વાર એવું પણ અને કે ખેાટી પકડ પકડી હેાય પણ જો કાઇ સીસમજાવનાર મળી જાય તેા એ પકડને છેડી દે છે. પોતાની ભૂલ કબૂલ કરી લે છે. કરેલી ભૂલને એ ગેાપવતા નથી. ભલની કબૂલાતે નિ...દકાએ માંગેલી માફી : આજ સ્કૂલોમાં તથા રાષ્ટ્રદિનાની ઉજવણીમાં વંદે માતરમ્'' રાષ્ટ્રગીત ખેલાય છે. સ્વતંત્રદિન હેાય, પ્રજાસત્તાક દિન હોય ત્યારે સ્કૂલામાં, કેટ માં, કચેરીઓમાં બધે ધ્વજવ ́દન કરીને આ ગીત ખેલાય છે. આ ગીતના રચિયતા કમચ`દ્ર હતા. તેમણે એક વિષય પર પેાતાના અભિપ્રાય પ્રગટ કરેલા. તેની જાહેરાત ખૂબ થઇ ગઇ હતી. અભિપ્રાય પ્રગટ કર્યાં પછી બીજે દિવસે તેમને ખ્યાલ આન્યા કે મારી ભૂલ થઇ છે. જેના જીવનમાં આભિનિવેશિક મિથ્યાત્વનુ જોર નથી તે આત્માને કઈ કડવા શબ્દો કહે, બેવકુફ કહે તે સાંભળવા તૈયાર થશે પણ પેાતાની ભૂલને અ'તરમાં રાખવા તૈયાર ન થાય, આ 'કમચ`દ્રને પેાતાની ભુલને ખ્યાલ આવ્યે એટલે બીજે દિવસે જાહેર લેખ આપી દીધા કે મારી આ ભૂલ થઈ ગઈ છે. આ લેખ બધાએ વાંચ્યા. કાંઇક અજ્ઞાની એમ ખેલવા લાગ્યા કે આનુ ચસ્કી ગયું લાગે છે. પહેલા દિવસે ભૂલ કરી અને બીજે દિવસે સુધારવા આન્યા. જો તેમને આવડતું ન હતું તે જાહેરાતમાં લેખ આપ્યા શા માટે ? આ રીતે બધા ટીકા કરવા લાગ્યા અને મનફાવે તેમ બેાલવા લાગ્યા. ડાહ્યા માણસેાથી આ સહન ન થયું. તેઓ અકળાઈ ગયા. તેમણે કહ્યુ' બધા તમારા અવર્ણવાદ એટલે છે. નિંદા કરે છે ને ખાટુ' થૂંક ઉડાડે છે. તે અમારાથી સહન થતુ નથી; માટે આપ કેઈ રસ્તે કરો. 'કિમચ`દ્ર ખીજે દિવસે જાહેરાત આપી કે જે મહાપુરૂષા છે તે તે ભૂલ કરતા નથી. તેમને પેાતાના લેખ બદલવાની કયારે ય જરૂર પડતી નથી, પણ જે પેાતાના લેખમાં ભૂલ કરી છે. એવુ જાણવા છતાં તે ભૂલને ગેાપવે છે, ભૂલની કબૂલાત કરતા નથી તે કપટી છે. માનવ માત્ર ભૂલને પાત્ર છે. હું મહાપુરૂષ તેા નથી પણ સાથે કપટી બનવાની પણ મારી તૈયારી નથી. ભૂલને છૂપાવીને મારે કપટી બનવું નથી, એટલે મેં મારી થયેલી ભૂલને રજુ કરી છે. આ લેખ વાંચીને થૂંક ઉડાડનારા, નિંદ્યા કરનારા શાંત થઈ ગયા, અને તેમની પાસે આવીને તેમના ચરણમાં પડીને માફી માંગી. સજ્જન માણસેા સમજે છે કે એક વાર ખાટુ એલીએ તા એ પાપ ગેાપવવા બીજા ૧૭ પાપ કરવા પડે છે, માટે સત્ય રજુ કરી દેવું શુ ખાટું ? સાચી વાત જાણ્યા પછી પણ પેાતાની ખેાટી પકડને છેડવા જે તૈયાર નથી તેવા માણસે ધર્મ પામી શકતા નથી. જમાલિ અણુગાર જે ભગવાનના શિષ્ય અને સ`સાર પક્ષે જમાઇ તથા ભાણેજ હતા. તેમણે ભગવાનના એક વચનને ઉથલાવ્યુ. ભગવાને તેમને ઘણું સમજાવ્યા છતાં પેાતાની પકડ ન છેાડી તા કિવિધીમાં ફેંકાઇ ગયા, માટે કદાચ ભૂલ થઈ જાય તે તેને હૃદયમાં સ`ઘરી ન રાખવી,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy