SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૪૭૩ વેર વાળવા લાગ જોતે નાકર : એક દિવસ શેઠે આ નાકરને કઈક કામ સાંપેલું. તે કામ કરવાને બદલે નિરાંતે સૂઈ ગયા, આથી શેઠને ગુસ્સા આયે. તેને ઉઠાડીને ઠપકો આપ્યા. આખા દિવસ ઉંધ્યા કરે છે. કામ કરતા નથી અને મફતનેા પાર ખાય છે. વાંક પેાતાનેા હતા. કામમાં હરામીપણું પાતે કર્યું છે. એને પેાતાના વાંક ન દેખાયા અને શેઠને ખૂબ કડવા શબ્દો કહ્યા ને શેઠનુ હડહડતુ અપમાન કર્યું ને કહ્યુંજાવ થાય તે કરી લેા. આથી શેઠે તેને પગાર આપી છૂટા કર્યાં. આંખમાંથી ખૂન વરસાવતા અને દાંત કચકચાવતા આંખેા ચઢાવીને ખેલ્યા શેઠ ! યાદ રાખજો. અને નોકરીમાંથી છૂટા કર્યાં છે તેના બદલા લીધા વિના નહિ રહું. શેઠને એ ખ્યાલ નહિ કે આ નાકર કહેલું કરી બતાવશે. જાગીરદારના ગામની બહાર એક મોટુ જંગલ હતું. એ જગલમાં પેલે નાકર પડયા રહેતા. લાગ મળે તો કોઈ વાર ચારી કરી આવતા. જગના ફળફૂલ ખાઇને પેાતાનુ જીવન પસાર કરતા. એના મનમાં એક ઈચ્છા હતી કે મને શેઠે નાકરીમાંથી છૂટા કર્યાં છે તે મારે તેમનુ વેર લેવું છે એ માટે રાજ લાગ શેાધ્યા કરતા હતા. એક વાર તેની ઈચ્છા ફળીભૂત થઈ. કુલ પર ચલાવેલી કટાર : આ શેઠને આઠ વર્ષીની એકની એક દીકરી હતી. તે રૂપરૂપના અવતાર. જાણે દેવકન્યા ન હેાય ! વેરીના હૈયામાં પણ વહાલ જગાડે એવી મીઠાખેલી ભલીભાળી આ છેકરી હતી. તેની સંભાળ રાખનાર એક આયા હુ ડી. છેકરીનું બધું કામ તે કરતી. એક વાર આ આયા છેકરીને લઇને બગીચામાં ફરવા ગઈ. નિર્દોષ ખાળા રમી રહી છે. આયાના પતિ ખૂબ ખિમાર હતા. તેનું ધર બગીચ ની નજીક હતું તેથી તે ખબર લેવા ગઈ. તે સમયે કુદરતે પેલે નેાકર આ ફૂલ જેવી રૂપા પાસે આન્યેા. વેરને બદલો લેવા છે એટલે કમ્મરે ખાસેલી તીક્ષ્ણ ધારવાળી તલવારથી નાની બાળા રૂપાના એક હાથ કાપી નાંખ્યા. છેકરીએ કારમી ચીસ પાડી. દડદડ લેાહી વર્લ્ડવા લાગ્યું. રૂપા બેભાન થઇને પડી. નાકર તા ભાગી ગયેા. ચીસ સાંભળીને આયા અને આજુબાજુથી લેાકે દોડી આવ્યા. આયા તો મનમાં ફફડતી ધ્રુજતી ધ્રુજતી રૂપાને લઈ ને ઘેર આવી. શેઠ કહે—અરે આયા ! આ કર્યું' કોણે ? શેઠ! મને ખબર નથી. તે રમતી હતી, હું મારા બિમાર પતિની ખખર લેવા ગઈ ત્યાં કાણુ આવ્યું તે શું કર્યું તે કાંઈ ખબર ન પડી. શેઠ પવિત્ર હતા. તે સમજતા હતા કે આ બધા કર્માંના ખેલ છે. જેણે આ કાય કર્યુ' હશે તેના બદલેા કર્યું તેા તેને આપવાના છે, પણ મારે બદલે લેવા નથી ને વેર બાંધવું નથી. શેઠે રૂપા માટે ખૂબ ટ્રીટમેન્ટ કરી. ઘણા ઉપચારો કર્યા તેથી તે ખચી ગઈ. સારુ થયુ' પણુ હાથ તા ગયા તે ગયા ને ! હવે નવા હાથ કઈ આવી શકવાના છે! અરિને ઓળખવા છતાં આદરઃ હાથ કપાયેલી રૂપા ધીમે ધીમે મેટી થઈ. તે ૨૦ વષઁની થઈ. તેણે કહ્યુ -પિતાજી ! મારો હાથ કપાયેલા છે એટલે મને અનુકૂળ પતિ મળશે નહિ, માટે હું જિંદગીભર બ્રહ્મચર્યંનું પાલન કરી કુંવારી રહીશ. આપનુ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy