SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૩૩૭ ગયા ને વાણી સીધી હૃદયમાં ઉતરતી ગઈ. તમે બધા કાનથી સાંભળે છે, પણ જ્યાં સુધી હૃદયમાં ઉતરી નથી ત્યાં સુધી માત્ર કાનને રાજી કર્યાં છે. જ્યારે વીવાણીને નાદ અંતર સુધી પહેાંચશે ત્યારે એ વિચાર કરો કે મારે છેાડવા જેવું શું છે? જાગુવા જેવું શુ છે ? અને ગ્રહણ કરવા જેવુ' શું છે? તે આત્મામાં હેય જ્ઞેય અને ઉપાદેયને વિવેક જાગશે. પુણ્ય પાપનું ભાન થશે. જિનવાણી સાંભળ્યા પછી આ વિવેક ન આવે તે સમજવુ' કે 'મે' માત્ર મારા કાનને રાજી કર્યાં છે પણ આત્માને રાજી કર્યાં નથી. કોણ પ્રધાન? પુણ્ય કે પુરૂષાથ? : એક વાર એ મિત્રા વચ્ચે વાદાવાદી થઇ. એક કહે આ દુનિયામાં પુરૂષા જીતે. બીજો મિત્ર કહે પુણ્ય જીતે. એક કહે પુરૂષાર્થ પ્રધાન છે. બીજો કહે પુણ્ય પ્રધાન છે. સંસારમાં પુણ્ય પ્રધાન છે અને આધ્યાત્મિક ષ્ટિએ પુરૂષા પ્રધાન છે. આ બંને વાદાવાદી કર્યાં કરે. એક દિવસ તેઓ વાત કરતા ફરતા ફરતા ધર્મશાળામાં ગયા. ધર્મશાળામાં જઈને તેણે આરડી ખાલી. આરડીમાં એક પલંગ પડયા હતા. તેના પર સૂઈ ગયા. જે પુરૂષાને પ્રધાન માને છે તે પુરૂષાથ કરવા ત્રણ માળ ચડયો. ત્યાં રૂમમાં કોઇ હતું નહિ. રૂમ ખુલ્લી હતી. ત્યાં મિઠાઇનું પેકેટ પડેલું જોયું. પેકેટ ખેાલ્યુ. તે તેમાં ૩ર પેઠા હતા. તે તે પેંડા જોઈ ને ખૂબ ખુશ થઇ ગયેા. ખૂબ કકડીને ભૂખ લાગી હતી એટલે એક સાથે ૧૦-૧૨ પેડા તેા ખાઈ ગયા પછી તેના મનમાં થયું મારા મિત્ર ભૂખ્યા-તરસ્યેા નીચે સૂતા છે તે તેના માટે આ પેંડા લઈ જાઉ. તેને ખવડાવીશ. પુરૂષાને માનનારા મિત્ર ત્રીજે માળથી નીચે આણ્યે. ઓરડામાં જઈ ને જેયુ' તેા પેલે પુછ્યવાદી પલ'ગમાં ઘસઘસાટ ઊંધતા હતા. તેને જગાડતા કહે છે કે હું અભાગીયા ! શું હજુ ઊંઘે છે ! ઉઠ, ઊભા થા. પેલે તા એકદમ આંખા ચાળતા ચેાળતા ઊભેા થયા. મિત્ર! શુ છે? અરે પાગલ ! તુ પુણ્ય પુણ્ય કડ્ડીને સૂઈ ગયા પણ મેં ત્રઝુ માળ ચઢવાના પુરૂષાર્થ કર્યાં. ત્યાં એક ડખ્ખા જોયા. તેમાંથી પેડા મળ્યા. મે ૧૬ પેડા ખાધા છે ને ૧૬ તારા માટે રાખ્યા છે. હવે તું જ કહે કે મેં પુરૂષાથ ન કર્યાં હાત તા આ પેંડા કાણુ લાવત ? હવે તું કબૂલ કરીશ ને કે પુણ્ય કરતાં પુરૂષા વધુ ચઢે. પુરૂષાર્થની પ્રાબલ્યતા : આ સાંભળીને પુણ્યવાદીને હસવું આવ્યું. તેણે પે'ડા હાથમાં લીધા પછી કહ્યું-મિત્ર ! તને ભાન નથી કે આ પેંડા મને કોણે આપ્યા. હું તે અહીં સૂતા છું. મેં ઉપર આવવાના પુરૂષાથ કર્યાં નથી. હું ત્રણ માળ ચઢયા નથી. પે'ડા લાવવાની મહેનત તેં કરી. પેકેટમાંથી પેંડા તું લઈ આવ્યે.. હું તે સૂતેલે હતા. સૂતેલેા જગાડીને મને સામેથી પે'ડા આપવા તુ આળ્યે, માટે સમજ તને અડી સુધી ઊંઘતા જગાડીને આપવાની પ્રેરણા કણે આપી ? મારા પુણ્યે. નહિતર મેં કયાં પેડા જેયા હતા! મને કયાં ખબર હતી કે તને પે'ડા મળ્યા છે ? તે ધાયુ હેાત તે તું એકલા બધા પે'ડા ખાઈ શકત પણ મારું પુણ્ય હતુ એટલે તેં મને જગાડીને ૨૩
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy