SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] | ૧૨૭ આજે બધા બહારના ડાયલને, બહારના ભભકાને જોવે છે પણ એ યાદ રાખજો કે આ ભવમાં ભૌતિક પદાર્થાંના ઠઠારા ભેગા કરવા નથી આવ્યા, પણ આત્માના વિકાસ સાધવા અને અન`તની યાત્રા પૂર્ણ કરવા આવ્યા છીએ. જો આત્મવિકાસના વિચાર નહી કરો અને માત્ર શરીર રૂપી ડાયલને સાચવશે। તા જે મેળવવાનુ છે તે રહી જશે અને અહી'થી વીલા મઢે ચાલ્યા જઈ છું. સારા ઘડિયાળની કિમત એના ડાયલ ઉપરથી નહિ પણ મશીન ઉપરથી, એના યંત્રેાની રચના ઉપરથી, એની ઝીણવટ ઉપરથી થાય છે. એને બરાબર તપાસ્યા પછી એની પરીક્ષા કરીને બજારમાં મૂકવામાં આવે છે તેવી રીતે આત્માને જ્ઞાન દ્વારા, ક્રિયા, તપસ્યા અને સાધના દ્વારા તૈયાર કરીને આ વિશ્વમાં વિચરવાનું છે. લાલબહાદુર શાસ્ત્રી, ગાંધીજી એ બધાનું ડાયલ સામાન્ય દેખાતું હતુ પણ એમના મશીન મજબૂત હતાં તે ભારતમાં નામ કાઢી ગયા. ' પેલા કરોડપતિ શેઠ પડીકીમાં લખેલા ‘ સાંભળ ' શબ્દે સજાગ બન્યા. તેને શાંતિ કેમ ન હતી ? ડાયલ સારું` હતુ` પશુ મશીન સારું' ન હતું. આ ‘સાંભળ’ શબ્દથી આત્મામાં અવલાકન કર્યું એટલે ઘેાડી શાંતિ મળી. ત્રણ કલાક થયા એટલે બીજી પડીકી ખાલી તેમાં લખ્યું હતું કે “ આડે પડખે થા” શેઠ ચમકયા, શું સૂઈ જવાનું લખ્યું છે ? હું ઘેર તેા ગાળી ખાઉં ત્યારે સૂઈ જઉં છું. તે થાડી વાર વિમાસણમાં પડી ગયા, પછી વિચાર્યુ કે “ આડા પડખે થા ” ના અર્થ સૂઈ જવું નથી પણ એના અથ એવેા છે કે દરિયામાં ભરતી આવે છે ને આટ આવે છે, છતાં રિયા અનેમાં સમાન ભાવ રાખે છે તેમ તું સમભાવમાં રમ. તારી ષ્ટિ બદલ. આ લક્ષ્મી મળવી પુણ્યને આધીન છે. પુણ્ય છે ત્યાં સુધી લક્ષ્મીની ભરતી આવ્યા કરશે અને પાપનો ઉદય થશે એટલે એમાં એટ આવી જશે. તેમાં તું હરખાઈશ નહિ કે મૂંઝાઈશ નહિ. બંનેમાં સમાનભાવ રાખજે. આ ખીજી પડીકીના શબ્દો વાંચતા તેનુ મન વધુ સ્વસ્થ બન્યું. ત્રીજી પડીકી ખાલી, તેમાં લખ્યું હતું કે “ જીવનના હેતુને શેાધ ’ આ શેઠ વિચારવા લાગ્યા કે મારા જીવનના હેતુ શુ છે ? જન્મ્યા, મોટા થયા, ઢસરડા કરી મજૂરી કરી ચત્રની જેમ જીવ્યા અને છેવટે લાંખા થઈ સૂઈ જવાનુ. મારે જોઈતી હતી સલામતી, સુખ, સગવડતા અને સત્તા. શુ` માત્ર ભૌતિકતા મારા હેતુ છે! આજ સુધી રવા માં જીવન જીવ્યેા. કેટલા કાળા ખજાર, દગા, પ્રપંચ, અન્યાય, અનીતિ કરી લમીના ભંડાર ભર્યાં, એમાં તારી સાથે શુ આવવાનુ` ? લક્ષ્મી મેળવતા પાપ કર્યાં તે તારી સાથે આવશે. બાકી બધું અહી' છેડીને જવાનું. હવે સમજ! તારા જીવનનેા હેતુ શું છે ? ઘેર જઈ ને તારા હેતુ સંભાળ, મેં આજ સુધી ગરીબના આંસુ પડાવી ધન લૂંટ્યુ હવે મારે આવું જીવન નથી જીવવુ'. હવે મારા હેતુ એવા હોવા જોઈ એ કે જેમાં ખેટ કે આટ ન આવે. જીવન જીવવાની જડીબુટ્ટી હાથમાં આવી. હવે મારે માત્ર સ્વ માટે નથી જીવવું પણુ સ`હેતુક મારું જીવન અને તે જ મારો નિશ્ચય છે. આ લક્ષ્મી મારી નથી પણ સની છે. હવે પરમામાં તેના ઉપયાગ કરીશ. જેના કોઈ આધાર નહિ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy