SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ] [ શારદા શિરામણ કર્માં ઉદયમાં આવ્યા છે તે ભાગવી લેવાના. એમ સમજીને દુઃખમાં શાંતિ રાખવી. માત માટે મરામત : આ શ્રીમંત માણસે વિચાર કર્યાં કે આપઘાત કરીને મરી જાઉ.. મરવાની વાતા કરીએ પણ મરવુ' સહેલુ નથી. કોઈ ને મરવુ. ગમતુ` નથી. તેણે વિચાર કર્યાં કે મરતાં પહેલાં એક માનસ ચિકિત્સક પાસે જઈ આવું. અમેરિકામાં સત તે મળે કયાંથી ? એટલે એણે ચિકિત્સક પાસે જવાનો નિણુ ય કર્યાં. તે ડૉકટર પાસે આ જાતના ઘણાં નદી એ આવતા હતા. આ માણસ તા ગયા તે ડાકટર પાસે, જઈ ને રડી પડયો. ડોકટરના મનમાં થયું કે આ માણસ તે બહુ સુખી દેખાય છે, છતાં શા માટે રડતા હશે ! ડોકટર કહે ભાઈ ! તને શું દુઃખ છે ? તુ શા માટે રડે છે? “ હું જીવનથી કંટાળી ગયેા .. જીવન જીવવાના ઉત્સાહ ઓસરી ગયા છે. મને જીવનમાં આનદ કે કોઈ રસ નથી. મેાત સિવાય બીજો કોઈ રસ્તા નથી. આપધાત કરીને મરી જવુ છે.” તેમની પાસે કેટલી સ ́પત્તિ છે! એ પૈસા ભેગા કરવા કેટલા પાપ કર્યાં હશે ! પાપ વગર પૈસા મેળવાતા નથી. અંતે એ પૈસાને મૂકી જવાનુ છે, એ પૈસેા મેળવતા પાપ કર્યાં તે સાથે આવવાના. શુ છે પૈસામાં, પાછળ દોડા મા, પૈસા જેવુ' દુઃખદેનારુ કોઇ નથી દુનિયામાં... પૈસા જો આવે, વિચારે બદલાવે, અહમ્ને ઉભરાવે, સગામાં ઝગડાવે, જે પૈસાની આવક થાતાં પાતક અધાતા, એ પૈસાની પછવાડે કોઈ લટુ થાશેા મા....શુ છે પૈસામાં, જ્ઞાની કહે છે પૈસાની પાછળ દોડશે નહિ. એની પાછળ દોડવાથી પાપ પાછળ આવે છે. પૈસાને સગ્રહ કરવાની ભાવના જીવને વધુ ક`ખ'ધન કરાવે છે. આ માણુસ પાસે શુ' નહાતુ ? મધુ' હતું. નહાતી કેવળ મનની શાંતિ. તે ચિકિત્સક પાસે ગયા. ચિકિત્સકે કહ્યું, શા માટે તારે મરવુ` છે. ? “જિંદગીમાં મને કોઇ આનંદ નથી.” આ ચિકિત્સક ડૉકટર કહે, તારે મરી જવુ' પડે નહિ અને તને શાંતિ મળે તેવા એક ઉપાય ખતાવુ પણ હું કહું તેમ કરવુ પડશે. આ શ્રીમ'તના સ્થાને તમે । તે પણ કબૂલ કરી લે ને ? પણ ગુરૂ ભગવંત કહે, ભાઈ ! જો હવે તારે ચતુર્ગાંતિના ફેરા ફરવા ન હોય તે। જિનેશ્વર ભગવાનની જે આજ્ઞા છે તે તમારે પાળવી પડશે. અહીં કબૂલ કરો ખરા ? ના. અહીં તેા વિચાર કરો. સ'સારની વાતેામાં બધુ... જલ્દી કબૂલ કરી લે અને અહીં ? જિનાજ્ઞાને સહર્ષ સ્વીકારી લેા. એનું પાલન કરતાં કદાચ શરૂઆતમાં કષ્ટ લાગશે પણ પછી તા આનંદ મળવાના છે. આત્મ હત્યામાંથી બચવાનો ઉપાય ઃ ડોકટરે પેલા ભાઈ ને કહ્યું, હું કહુ તેમ કરવું પડશે. મારી એક વાત સાંભળો. સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દરિયાકાંઠે જવાનુ. જે કાંઠે કોઇ ફરવા આવતુ નથી. ત્યાં તમારે એકલા જવાનું. ત્યાં સાથે નથી લઈ જવાના પુસ્તક, રેડીયેા, મિત્રો, પ્યારી પત્ની કે મોજશેાખના સાધના. કાંઈ લઈ જવાનું નહિ. ત્યાં ફક્ત એકલા જવાનું. સવારના સાતથી સાંજના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy