SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૧૧૭ ઘેર જમવા ગઈ. ભાઈ ને બહેન બહુ વહાલી હતી. ભાઈ ને ત્યા સ'પત્તિ અઢળક હતી. બેન જમીને ઘેર જવા તૈયાર થાય છે ત્યારે ભાઈ બેનને એક નાનકડી પેટી ભેટ આપે છે. બેન ઊભી રહી છે. લેતી નથી, ભાઈ ! તારે મને ભેટ આપવી છે? ભાઈના મનમાં થયું કે બેન સુખી ખૂબ છે. તેને મારી આ ભેટ ઓછી પડી લાગે છે. હું તે તેની આગળ સાવ અલ્પ છું. તેણે પેટીમાં ત્રણ તાલાના સેાનાના દાગીના મૂકીને પેટી ભેટ આપી છે. બેન કહે ભાઈ! મારે કંઈ જરૂર નથી. બૅન ! હુ' તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી ભેટ આપુ છું. ભાઈ ! જો તારે આપવું છે તે હું માગું તે આપ. બહેન જમવા એડી ત્યારે તેની આંખમાં આંસુ હતા. તે જમતા રડી હતી અને જમીને ઉઠી ત્યારે જે આપુ પશુ રડી. ભાઈના મનમાં થયું કે તેને માતા યાદ આવી હશે! અગર હું શ્રુ' તે ઓછુ' પડયું લાગે છે. ભાઈ કહે બેન ! તારે જે માંગવું હોય તે માંગ, પણ મારા ઘેર આવી છે તે નિરાશ થઈને રડતી આંખે તને નહિ જવા દઉં. ભાઈ ! હું જમવા એડી ત્યારે ખટેટાનું શાક હતું. હું તને કહું છું કે બટેટા તેા અનંત કાયના જીવા છે. તેા તુ' અન તકાયના જીવાને અભયદાન આપ. આ બેનના જીવનમાં ધર્મ કેટલે। વસ્યા હશે ! સેાના કરતાં અન ંતકાયના જીવાનુ` અભયદાન વહાલું લાગ્યું. ધના ર`ગ બહારથી ઉપરથી નહિ પણ હાડહાડની સી'જામાં હોવા જોઈ એ, જેને ભાઈ ને કહ્યું-તું અન તકાયના જીવાને અભયદાન આપ. એ જ માંગુ છું. “ સહુ જીવેા અને જીવવા દે.'’જીવ 'િસાથી ખચવું હોય તો હોટલના ખાણા-પીણા બંધ કરજો. બેનના કહેવાથી ભાઈ એ અનંતકાયના જીવાને અભયદાન આપવાની પ્રતિજ્ઞા કરી. કેટલા પુણ્યના ભાથા ખાંધ્યા. ઘરના અગ્રેસરો જો આવી પ્રતિજ્ઞા લે તો સ્વાભાવિક રીતે ઘરના મધાને પશુ લેવાનુ' મન થાય. આનંદ ગાથાપતિના જીવનમાં ઘણાં ગુણા હતા. તે બુદ્ધિનો ઉપયાગ જયાં ઝઘડા હોય ત્યાં સપ કરાવવામાં, અશાંત વાતાવરણને શાંત અનાવવામાં કોઈ પણ જાતના પક્ષપાત વગર ન્યાય કરવામાં અને બીજાના દુઃખ દૂર કરવામાં કરતા હતા. ચારે પણ ધનની લાલચે, યશ કીર્તિની લાલચે બુદ્ધિનો અવળા ઉપયાગ કરતા નહોતા. આથી વાણિજ્ય ગામમાં તેમનુ ખૂબ માન હતુ`. લેકે તેમની પ્રશ'સા કરતા હતા. આવા બુદ્ધિશાળી આન'ઢ ગાથાપિત આનદથી રહે છે. આજે તપસ્વી ખા. પ્ર. ચ'નખાઈ મહાસતીજીને ૨૫ મે ઉપવાસ છે, આપ બધા હવે તપ કરવા જાગૃત બનજો. નીલાએ પેાતાના પતિના અવસાન ખાદ તરત નિ ય કર્યાં હતો કે સસરાની સેવા કરવી અને પછી દીક્ષા લેવી તેમ આપ બધા તપ કરવાનો નિણ ય કરજો. તપનો ભેરીનાદ વાગી રહ્યો છે. જોજો તમારો ર્ગ જાયના. વધુ ભાવ અવસરે. અષાડ વદ ૧૩ ને સામવાર : વ્યાખ્યાન ન, ૧૪ : તા. ૧૫-૭-૨૫ અનંત જ્ઞાની ભગવાને જગતના જીવાના ઉદ્ધાર માટે, કલ્યાણ માટે, ઉત્થાન માટે દ્વાદશાંગ રૂપ વાણીનું નિરૂપણ કર્યું. આપણે સાતમુ અંગ ઉપાસકદશાંગમાં આનંદ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy