SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] [ શારદા શિરોમણિ જોરદાર ભયંકર એટેક આવે તે પાપાના નાશ થયા વિના રહે નહિ. “ પાપેાના નાશ એટલે દુર્ગંતિના નાશ, દુર્ગતિને નારા એટલે દુઃખના નાશ” આ જીવનની સફળતા પાપાના નાશમાં અને સદ્ગુણ્ણાના સ્વીકારમાં રહેલી છે. જિંદગી જીવતા તુ વિચારજે, એને સદ્ગુણથી શણગારજે. માનવ જીવનના મૂલ્ય ન થાય....કે જિંદગી.... જ્ઞાનીએ આ જીવનની કિમત માલમિલ્કતના મૂલ્યાંકનથી નથી કરી, પણ સદ્ગુણના શણગારથી કરી છે. સત્ય, સદાચાર, માનવતા, ન્યાયનીતિથી જીવનના મૂલ્યાંકન થાય છે. આનંદ શ્રાવક આદિ દશ શ્રાવકના નામ આગમના પાને સુવર્ણાક્ષરે લખાયા તે તેમની સ'પત્તિ, સત્તા, વૈભવ કે વિલાસથી નથી લખાયા. આપે સાંભળ્યું ને કે આનંદ ગાથાપતિની પાસે કેટલી રિદ્ધિ હતી ! ૧૨ ક્રોડ સેાનામહારા હતી. ૪૦ હજાર ગાયા હતી. આ ઉપરાંત મંગલા, હાટ, હવેલીએ, દુકાના આ બધી સ'પત્તિ હતી. તેની પાસે આટલી અધી સ`પત્તિ હતી માટે તેમનું નામ સિદ્ધાંતના પાને નથી આવ્યું. ગમે તેવા વૈભવશાળી કે સૉંપત્તિવાન હોય પણ જેના જીવનમાં સદ્ગુણ્ણાની સુવાસ નથી, માનવતાની મ્હેંક નથી તેમની જ્ઞાનીની દૃષ્ટિમાં કોઈ ગણત્રી નથી. ગુણવાનના નામ સિદ્ધાંતમાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી જેને મળી છે તેવા આત્માએ આટલી બધી સંપત્તિ, વૈભવા મળવા છતાં તેમાં લેપાતા નથી. જેમ કમળ પાણીમાં જન્મે છે છતાં તે તેમાં લેખાતું નથી તેમ આ જીવા સપત્તિમાં આસક્ત ન બને. તેના પ્રત્યે તેને મૂર્છા કે મમતા ન હેાય. આનંદ ગાથાપતિને સંપત્તિ તા હતી પણ સાથે બુદ્ધિ તીવ્ર મળી છે. બેરીસ્ટર, વકીલની જરૂર ન પડે. એવી એમની બુદ્ધિ કામ કરે છે. રાજામહારાજાએ પણ તેની સલાહ લેવા આવે. આનંદ ગાથાપતિની બુદ્ધિ કેટલી હતી, તેમનું વંસ્વ કેટલું હતું એ બતાવતા શાસ્ત્રકાર ખેલે છે: તે ન' બાળરે નાહાયરૂ વધુળ' રાસર નાય સ્થવાહાળ' વદૂતુ જ્ઞેયુ ચ વાળેલુ ચ મતેષુ ચ આયુચ્છનિને ડિપુનિને. એ આનદ ગાથાપતિને રાજા, ઈશ્વર યાવત સાથે વાહા તરફથી ઘણાં કાર્યાંમાં, કારણેામાં (ઉપાયામાં), મંત્ર ( સલાહમાં ) એક વાર પૂછવામાં આવતું, વારંવાર પૂછવામાં આવતુ હતુ.. રાઈસર એટલૈ રાજા, માંડલિક નરેશને રાજા કહેવાય છે. અને ઐશ્વય ( એટલે ધન, વૈભવ, સ`પત્તિ ) વાળાને ઈશ્વર કહે છે. રાજા સ`તુષ્ટ થઈને ખુશ થઈ ને જેને પટ્ટખંધ આપે છે તે રાજાઓના જેવા પટ્ટ ખંધથી વિભૂષિત લેાકાને તલવર કહેવાય છે. જેની વસ્તી છિન્નભિન્ન હૈાય અથવા અઢી ગાઉના અંતર પછી બીજુ` કેાઈ ગામ ન હોય તેને મ`ડખ કહેવાય છે. મડખના અધિકારીને માંડવિક કહે છે જે કુટુંબનું પાલનપાષણ કરે છે અથવા જેના દ્વારા ઘણાં કુટુ નું પાલન થાય છે તેને કૌટુંખિક કહે છે. ઈભ ’ના અ છે હાથી. હાથીના જેટલું દ્રવ્ય જેની પાસે હેાય તેને ઇલ્ય કહેવાય છે. ઇભ્યના ત્રણ પ્રકાર છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. હાથીની ખરાખર મણી, મેાતી, પરવાળા, સોનુ, ચાંદી આદિ દ્રવ્યના ઢગલાના જે સ્વામી છે તેને જઘન્ય ઇત્ય કહે છે. હાથીની ખરાખર હીરા અને (
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy