SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી જેષના દાન:વડે; જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકનિધ-પ્રવૃતિઓને નવજીવન મળ્યું છે તેા રાજકોટની અનેક સસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઇસ્કૂલ. વિરાણી કન્યા નિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવી અનેક સસ્થાઓમાં મેટું દાન આપ્યુ છે. પેાતે ઘણાં દયાળુ, ધાર્મિ ક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy