SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] [ ૯૩૯ પુણ્ય પાપ પર વિશ્વાસ છે. શરીર માંદુ પડે કે લક્ષ્મી આછી થાય તે એ વિચાર કરે કે સમુદ્રમાં ભરતી અને એટ આવે છે. પાંદડાએથી ખીચોખીચ ભરેલા ઝાડના પાન ખરી પડે છે તે પછી સ'પત્તિમાં એટ આવે એમાં શી નવાઈ ! મેાટા ચક્રવતી એના છ ખંડના રાજ્ય ચાલ્યા ગયા, બળવાનેાના બળ ખતમ થઈ ગયા તે પછી મારી સ'પત્તિ જાય કે શરીર માંદુ પડે એમાં અસેસ શા માટે કરવા ? એમાં મારા આત્માની ઉન્નતિ અટકી જવાની નથી. આ પ્રમાણે વિચારીને એ ધર્માંમાં આગેકૂચ કર્યા કરે. જેમણે સંસારના સમસ્ત સંબંધોના, ધનના અને દેહના પણ મેહુ છેડીને આત્માની ઉન્નતિમાં આગળ વધતાં વધતાં નિમ્ ળ અધ્યવસાયે, શુભ પરિણામ અને વિશુદ્ધ લેશ્યાના કારણે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યુ એવા આન≠ શ્રાવકે અવધિજ્ઞાન દ્વારા કેટલું જોયું ? पुरत्थिमेणं लवणसमुद्दे पंच जोयणसग्राइ खेत्तं जाणइ, पासइ, एवं दक्खिणेणं पच्चत्थिमेणं य । उत्तरेणं जाव चुल्ल हिमवंत वासवर पत्र्वयं जाणइ पासइ । उ जात्र खोहम्म कप्पं, अहे जाव इमीसे रयणप्पभाए पुठवीर लोलुयच्चुय' नगरं चउरासीइ वाससहस्स द्विइयं जाणइ पासइ । પૂર્વ દિશામાં લવણ સમુદ્રની અંદર ૫૦૦ ચેાજન ક્ષેત્ર જાણવા અને જોવા લાગ્યા. એ જ પ્રમાણે દક્ષિણમાં અને પશ્ચિમમાં પણ ૫૦૦ યાજન જાણવા અને જોવા લાગ્યા. ઉત્તર દિશા તરફ ચુલ્લહિમવત વંધર પર્યંતને, ઉર્ધ્વ દિશામાં સૌધમ દેવલાક સુધી અને નીચી દિશામાં પહેલી નરકના ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા લેાલુપાચ્યુત નરક સુધી જાણવા અને જોવા લાગ્યા. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં આનંદ શ્રાવકને કેટલું મોટું અવધિજ્ઞાન થયુ! તેમને આત્મા કેટલે વિશુદ્ધ, નિમ્ળ અને પવિત્ર બન્યા હશે ત્યારે આટલું મોટું અવિધજ્ઞાન થયું. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું તેના ક્રમ બતાવ્યે છે. તપશ્ચર્યા, ધ`ચિંતન આદિના કારણે તેમના અધ્યવસાય શુદ્ધ થયા, પછી તેમના પરિણામ શુદ્ધ થયા, પરિણામ શુદ્ધ થવા પર લેશ્યા શુદ્ધ થઈ. લૈશ્યા શુદ્ધ થવા પર અધિજ્ઞાનાવરણ કર્યાંના ક્ષયાપશમ થયા અને તેમને અવિધજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવિધજ્ઞાનમાં તેમણે કેટલુ... વિશાળ ક્ષેત્ર જોયું ! ઊંચે સૌધર્માં દેવલેાક કયાં આવ્યુ' તે ખબર છે ? અહીંથી ૯૦૦ ચેાજનનુ યાતિષ ચક્ર છે. ત્યાંથી અસ`ખ્યાતા ક્રોડાક્રોડ ચેાજન ઊંચા જઈ એ ત્યારે પહેલુ સૌધર્મ દેવલાક આવે. ઊંચી દિશામાં આટલે દૂર સુધી જોયું. લવણુ સમુદ્ર કયાં આવ્યા ? મનુષ્ય ક્ષેત્ર અઢીદ્વીપ જેટલું છે. તેની મધ્યમાં જબુદ્વીપ છે. જેમાં આપણે વસીએ છીએ. તે એક લાખ જોજનના લાંખે, પહેાળા અને ગાળાકાર છે. તેને ક્રૂરતા બે લાખ જોજનને લવણ સમુદ્ર છે. તે લવણ સમુદ્રમાં ૫૦૦ જોજન સુધી જોયું. આ જ બુદ્ધીપની વચ્ચે મેરૂ પર્વત છે. મેરૂ પ`તથી દક્ષિણ તરફ ભરત આદિ છ ખડા છે. વધર પર્વત આ ખડાને વિભક્ત કરે છે. આન' શ્રાવકે ઉત્તર દિશામાં વધર પર્યંત સુધી જોયું. આનંદ શ્રાવક આત્માના આનંદ અનુભવી રહ્યા છે. આ આનંદ માહ્ય પદાર્થોના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy