SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શારદા દેશન તેને સામા મળ્યા. સતને જોઈને તેનુ હૈયુ' હરખાઈ ગયું ને ભાવથી તેમના ચરણમાં પડીને વંદન કર્યાં. ખ'એ! જેણે જીવનભર પાપ કર્યુ છે તેવા જયતાક હવે સસારના દુઃખથી ઉદ્વિગ્ન બન્યા છે તેથી તેના હૈયામાં ત્યાગી પ્રત્યે મહુમાન જાગ્યુ. પલ્લીપતિ સંતને વંદન કરીને બેસી ગયા. સંતે તેનુ' મુખ જોઈ ને અનુમાન કરી લીધું' કે આ કેઈ ચેાગ્ય જીવ છે પણ કાષ્ઠ મહાંન દુ:ખમાં સપડાયા હાય તેમ લાગે છે. એટલે સતે તેને પૂછ્યું કે ભાઈ! તારું ચિત્ત ચિ'તાની ચિતામાં ચેતના વિહીન ખની ગયુ... લાગે છે. તા આનું કારણ શું? ત્યારે જયતાકે પેાતાની બધી પરિસ્થિતિ જણાવી. જયતાની કહાની સાંભળીને આચાય મહારાજે તેને ધર્માંપદેશ આપતાં કહ્યું કે હું જયતાક! ચારીના મહાપાપે આ ભવમાં તને રૌદ્ર દુઃખાના અનુભવ થયા છે અને પરભવમાં પણ દુઃખના રાશિ સામે આવે છે. ઉભયલેાકમાં નિધ ચારીને! ત્યાગ કરવાથી જ સુખી થવાશે. માટે આજથી પ્રતિજ્ઞા કરી લે કે હવે હું ચારી નહિ કરુ.... જયતાને પાપનું પૂરુ' જ્ઞાન થયુ' હતું, એના ફળનેા સ્વાદ મળ્યેા હતેા માટે પોતાના દુષ્ટ કૃત્ય પ્રત્યે એને પૂરેપૂરી નફરત છૂટી હતી. એટલે તેણે ચોરી-લૂટફાટ ન કરવી તેવી પ્રતિજ્ઞા કરી. મહારાજશ્રીની સાથે ઘણાં માણસો વિહારમાં હતાં. તેમણે ત્રશુ દિવસના ભૂખ્યા જયતાકને ખાવા માટે ભાતું આપ્યુ. જયતાક ભૂખને શમાવી મહારાજને ખૂબ ભાવથી વ'દન કરી એકશિલા નગરીમાં ગયા. આજ સુધીના ચાર જવતાકને સદ્ગુરૂ મળતાં તેવુ જીવન પલટાઈ ગયું. એને જીવન જીવવાની કળા આવડી ગઈ. એકશિલા નગરીમાં જઈ એઢર નામના એક ગૃહસ્થને ત્યાં રહેવા લાગ્યા. ખાઈપીને ઘરનું કામકાજ કરવા લાગ્યા. માંસ મદિરા વગેરે ચીજના ત્યાગ કર્યાં. એનુ` કર મનવા લાગ્યું. જીવન દિવસે દિવસે સૌમ્ય દેવાનુપ્રિયે! એક વખત થયેલા સદ્ગુરૂના સ`યેાગ કેટલે જીવનપલટો કરાવી શકે છે! તમે તા વારવાર સદ્ગુરૂના સમાગમ, ધ ક્રિયાઓ કરે છે છતાં તમારા વનમાં પરિવર્તન દેખાય છે. ખરુ...? એકેક અનુષ્ઠાનની પાછળ એના હ્રા'નુ' ચિંતન કરતા આરાધક જો તન્મયતાપૂર્વક તે અનુષ્ઠાનાનું આચરણ કરે તે તે પરમ શાંતિને પામી શકે. એક વખત યશેાભદ્ર આચાય વિચરતાં વિચરતાં એકશિલા નગરીમાં પધાર્યા. જયતાકને ખખર પડી એટલે તે તે ગુરૂની પાસે જઇ તેમના સમાગમને લાભ લેવા લાગ્યું. એક વખત એઢર શ્રેષ્ઠીએ પૂછ્યું-ભાઈ! તું હમણાં દરરોજ કયાં જાય છે ? ત્યારે રૈયતાકે કહ્યું કે–તપ ત્યાગની મૂર્તિ સમા મારા મહ!ન ઉપકારી ગુરૂદેવ યશે.ભદ્ર નામના આચાર્ય પધાર્યા છે. તેમની પાસે સત્સંગના લાભ લેવા જાઉ' છુ. જયતાકની વાત સાંભળીને એઢર શ્રેષ્ઠીના મનમાં થયું કે જે આવા મહાન ત્યાગી ગુરૂ હાય તા મારે એમના દન કરવા જવું જોઈએ. જયતાની સાથે એર શ્રેષ્ઠી ગુરૂને વંદન કરવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy