SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શારદા દર્શન ન કરી. દેવ ચમકા. તુષ્ટમાન થઈ ગયા અને ચરણમાં પડી માફી માંગી, અને વરદાન માંગવા કહ્યું. એણે કહ્યું કે મારે તે ધર્મો સિત્રાય કઈ ના જોઇએ. ત્યારે દેવ સુંદર દિવ્ય રત્નમય બે જોડી દિવ્ય કુંડળ આપીને ચાલ્યે! ગયે. દેવાનુપ્રિયે ! તમારા ઉપર દેવ દેવી પ્રસન્ન થઈને માંગવાનુ' કહે તે તમે શું માંગા ? ધન કે ધર્મ? કેમ કંઈ ખેાલતા નથી ? (હસાહસ) તમે ધનના રસીયા છે એટલે ધનના ઢગલાં માંગી લેશે। ને કહેશે કે ધન મળશે પછી નિરાંતે ધમ કરીશું, પણ યાદ રાખજો કે જીવનમાં ધર્મની ખાસ જરૂર છે. ધર્મના રંગે રંગાયેલા છ અણુગારેએ સંયમ લઈને જાવજીવ સુધી છઠ્ઠું છઠ્ઠના પારણાં કરવાની પ્રભુ પાસે આજ્ઞા માંગી. પ્રભુએ આજ્ઞા આપી. હવે તેઓ તપશ્ચર્યા શરૂ કરશે. આપણે પણ માસખમણુનું ધર આવે છે. જેને તપશ્ચર્યાની મંગલ શરૂઆત કરવી હાય તે તૈયાર થશે. થાડીવાર ચરિત્ર લઇએ. ચરિત્ર :-અર્જુને પેાતાની શક્તિથી ચારાના હાથમાંથી ગાયેા છેડાવી ત્યારે ગેાવાળાને જેમ અધાને આંખ મળે ને ભૂખ્યાને લેાજન મળે ને જેટલે આનંદ થાય તેટલે આનંદ પેાતાનું ગેાધન મળતાં થયા. તેમણે અર્જુનના યજયકાર એટલાન્ચે, અને અંતરના આશીર્વાદ અને અભિનંદન આપ્યા કે હૈ મહારાજા ! તમે ઘણું જીવા, અને પ્રજાનું હિત કરે. આમ આનંદ પામતાં ગેાવાળા ગૌધન લઈને પેાતાને ઘેર ચાલ્યા ગયા. ત્યારે અર્જુનજી નગરના દરવાજા અહાર એક આંબાના વૃક્ષ નીચે બેઠાં. અને એક માણુસ સાથે સમાચાર મેલ્યાં કે, ઋષિકા વચન ઉલ્લંઘા મૈંને, લેાપા વારા જાન, બારહ વર્ષ વનવાસ રહૂંગા. પ્રાયશ્ચિત ઈસકા માન હા...શ્રોતા... તમે મારા માતા પિતાજીને એટલા સમાચાર આપે! કે આપણાં નગરમાં વસતા ગેાવાળાની ગાયા નિ ય કસાઈ જેવા ચારાના હાથમાંથી છેડાવવા માટે નારદ ઋષિજીએ આપેલી પ્રતિજ્ઞા તાડી છે. તેનું પ્રાયશ્ચિત કરવા માટે હું ખાર વર્ષ વનવાસ જાઉં છું. તે આપ મને આજ્ઞા આપશે. આપ વડીલેાની કૃપાથી મારે વનવાસ સુખપૂ ક પૂર્ણ થશે. આ પ્રમાણે અર્જુનના કહેવાથી માણસે આવીને પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર વિગેરેની સમક્ષમાં કહ્યું કે મહારાજા! અર્જુનજીએ તેમની ભુજાખળથી ગાવાળાના ગૌધનનું રક્ષણ કર્યુ છે ને આપની કીર્તિને ઉજ્જવળ ખનાવી છે. તે નગરની બહાર આંબાના વૃક્ષ નીચે બેઠાં છે ને તેમણે આ પ્રમાણે સદેશે। કહેવડાવ્યે છે. - માણુસના મુખેથી સમાચાર સાંભળી આખા પરિવાર રડતા કકળતા અર્જુનની પાસે આવ્યેા. પાંડુરાજા પછાડ ખાઇને જમીન ઉપર પડી ગયાં. તે નિસાસે નાંખતા અર્જુનનેા હાય પકડીને કહે છે બેટા ! તેં તારા સ્ત્રાવ માટે પ્રતિજ્ઞા ભંગ કર્યું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy