SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પાપને ભાર અને મૃત્યુનો ભય : ૭૩ મેરીના મનમાં આજ ભય હતો અને તેને તે ભય સાચો પડે. નિકેલસે મેરીની સમજવટને ગણકારી નહિ, અને પિતાનું સંશોધન તીવ્રતમ ગતિએ ચાલુ જ રાખ્યું. એ કારણે તે પિતાના આત્મીય મિત્ર અને સુજ્ઞ પત્નીને સહકાર પણ ગુમાવી બેઠો. જો કે મિત્ર અને પત્નીને ગુમાવ્યાનું તેના મનમાં અસહ્ય દુઃખ હતું, એટલે અણુબેબની શોધ અને તેનાં પરિણામો, કેઈને ન આપવાને તેણે નિર્ણય કર્યો. પરંતુ અમેરિકાના પ્રમુખે એક માણસને અણબના સંબંધના કાગળે લઈ આવવા નિકેલસ પાસે મોકલ્યા. કલાકેની વાતચીત પછી તે માણસ સંશોધનની સાથે સંબંધ ધરાવતા કાગળ અને તૈયાર કરેલા અણુબેબે લઈને ચાલ્યો ગયો. આ ઘટનાની નિકોલસનાં માનસ ઉપર ભારે વિપરીત અસર થઈ. તે વધારે ગંભીર થઈ ગયે. હવે સંશોધનની દિશામાં આગળ વધવાને તેને રસ ઊડી ગયું. તેણે પિતાના સાથી નોકરને કહ્યું: “ટેમ! કદાચ જગતમાં શાંતિ તે આવશે, પરંતુ તેની ઘણી આકરી કમત ચૂકવવી પડશે. લાખો માણસો અને સેંકડે ગામે હતાં નહોતાં થઈ જશે. પૃથ્વી ઉપરથી તેમનું અસ્તિત્વ જ મટી જશે. જગતમાં શાંતિ તે સ્થપાશે, પરંતુ કેટલાયે નિર્દોનું બલિદાન લેવાઈ જશે.” | નિકોલસ બીજે દિવસે ખાધાપીધા વગર ભૂખે અને તરસ્ય, રેડિયે પાસે બેસી રહ્યો. રેડિયેમાં જાણે તે કઈ અનિષ્ટનાં દર્શન કરતા હોય તેમ તે તેની સામે જેતે જ રહ્યો. તેના અંતરાત્માને જે ભય સતાવી રહ્યો હતે તે સાચું પડે. એકાએક તેણે સાંભળ્યું-“હિરે શિમા ખલાસ થયું. લાખે માણસો અણુબમાં હોમાઈ ગયાં. આ સમાચાર સાંભળતાં જ, તે બેબાકળ બની ગયે. તે ગાંડાની માફક આમતેમ આંટા મારવા લાગ્યા. પિતાના જ હાથથી પિતાના વાળ ખેંચવા લાગ્યું. દોડાદેડ અને ચીસાચીસ કરવા માંડે. બીજે દિવસે તે શાંત થયો. નેધપોથીમાં નેધ લખી બહાર જવા રવાના થયા ત્યારે ટોમે પૂછયું, “આપ પાછા ક્યારે આવશો?” નિકેલસે કશો જ જવાબ ન આપે. મૂઢની જેમ એકીટસે તે તેની સામે જોઈ જ રહ્યો. આંખોમાંથી શ્રાવણ ભાદરે વરસાવતો તે ચાલી નીકળ્યું. તે ગમે તે ગયો. પાછો ફર્યો જ નહિ. ટેમથી ઉપલબ્ધ સંકેત મુજબ નોંધપોથી જોતાં તેમાં તેના અંતિમ શબ્દો હતા શાંતિનાં સર્જનમાં મારા સંશોધનનો ઉપયોગ થતું હશે તે જ કરીશ.” નિકોલસ અમેરિકાથી ગુમ થયો. તેની કશી જ ખબર ન મળતાં તેને મિત્ર સિડની અને તેની પત્ની મેરી જાપાન આવ્યાં. હિરોશિમાના રાહતકેન્દ્રમાં ગયાં અને શાંતિ સંઘના સભ્યોને મળ્યાં. કામ ચલાઉ તંબુઓ અને ઊભી કરવામાં આવેલી ઈસ્પીતાલોમાં ફર્યા, ત્યાંનાં દશ્ય જોઈ કંપી ઊઠયાં. કેઈ હાથ બેઈ બેઠા હતા તે કઈ પગ, કેઈએ આંખ ગુમાવી હતી તે કઈ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy