SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ प्रमोद गुणाधिकेषु - प्रमोदो नाम विनयप्रयोगः । वन्दनस्तुतिवर्णवादवैयावृत्यकरणादिभिः सम्यक्त्व - ज्ञान - चारित्र - तपोऽधिकेषु साधुषु परात्मोभयकृत पूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनः प्रहर्ष इति । શ્રી તત્વાર્થ સૂત્ર-અ. ૭. સૂ ૬ ભાષ્ય, આત્મ–ઉત્થાનના પાયા ગુણાધિકમાં પ્રમેાદ એટલે-વડીલા પ્રત્યે વિનયના પ્રયાગ, સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્રતપ આદિ ગુણા દ્વારા અધિક–એવા સાધુને વિશે વ‘ધન-સ્તુતિ-ગુણાનુવાદ સ્વપર વડે કરવા, કરાવવા દ્વારા સવ ઇન્દ્રિયામાં અભિવ્યક્ત થતા મનના હર્ષ એનુ નામ પ્રમેદ, ભાવાર્થ :- અહીં પ્રમાદને વિનય પ્રયોગ કહ્યો છે. તેથી તે અભ્યંતર તપ સ્વરૂપ બનીને નિર્દેશના પ્રધાન હેતુ કહી શકાય. * तर्हि तर्हि सुक्खायं, से य सच्चे सुसमाहिए । स हि सच्चेण संपन्ने, मिती भूसु कप्पए ॥१॥ શ્રી સૂત્રકૃત્તાંગ અ. ૧૫. ઉર્દૂ. ૩ ગા. ૬. તે તે શ્રુતમાં કહેલું છે કે, તે સત્ય અને સુસમાહિત અને સત્યથી યુક્ત છે કે જે પ્રાણીઓને વિશે મૈત્રી કરે છે. X रोय णायपुत्तवयणे, अत्तसमे मण्णेज्ज छप्पिकाए | पंचय फासे महन्वयाई, पंचासव संवरए जे स भिक्खु ॥ શ્રી દશવૈકાલિક અ. ૧૦ ગા ૫. સ-મૂંગળ-મૂત્રસ, સક્ષ્મ સૂરૂં પાડ્યો । पहिआसवस्स दंतस्स, पावं कम्मं न बंधइ ॥ १ ॥ શ્રી દશવૈકાલિક અ. ૪ ગા. ૯. મહાવીરસ્વામિના વચનને રૂચીપૂર્વક ગમાડીને, છ એ જીવનિકાયને આત્મ સમાન માને અને પાંચ ઇન્દ્રિયા અને પાંચ આશ્રવના સવર કરે, પાંચ મહાવ્રતને પાળે તે સાધુ કહેવાય. સર્વ ભૂતને વિશે આત્મભૂત ખનીને સર્વ પ્રાણીઓને જોતા, ઇન્દ્રિએનું દમન કરતા, અને આશ્રવને રકતા જીવ પાપ ક ને બાંધતા નથી.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy