SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસમદર્શિત ૪૫૭ આત્મસમર્દેશિત્વ ગૃહસ્થાને જેમ ન્યાયાપાર્જિત વિત્ત એ મૂલ ગુણ છે, તેમ મુમુક્ષુઓને આત્મસમદર્શિત્વ એ મૂલ ગુણુ છે. આત્મસમશિત્વ એ ન્યાયમુદ્ધિનું જ ફળ છે મનુષ્યને ચાગ્યાયેાગ્યના વિભાગ કરવા માટે જે બુદ્ધિ મળી છે તે બુદ્ધિ તેને નીચેના વિભાગ કરી આપે છે. ભક્ષ્યાભક્ષ્ય, પેચાપેય, કૃત્યાકૃત્ય અને ગમ્યાગમ્ય અથવા मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत् । आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ॥ 6 મનુષ્યને વિવેક દન શક્તિ મળી છે, તેના ફળ રૂપે ગમ્ભાગમ્ય વિભાગમાં માતૃવત્ત પારેવુ, કૃત્યાકૃત્ય વિભાગમાં દ્રવ્યેવુ હોત તેમ એ બધા કતવ્યના આધારમાં સ્વ-પર તુલ્યતાની દૃષ્ટિ પણ આવશ્યક છે. તેથી ામાવત સર્વમૂતેષુ પણ કર્યું છે. જો આત્મસમદશિત્વ નામના ગુણુ ન હોય તા કૃત્યાકૃત્ય, ગમ્યાગમ્ય કે ભઠ્યાભક્ષ્યાદિ વિભાગના વિવેકની કાઈ આવશ્યકતા જ રહેતી નથી. તેથી બધા સદ્ગુણાના આધારભૂત આત્મસમર્દશિત્વ ભાવ માનવમાત્રમાં હોવા જોઈએ. એ હાય તા જ તેના ઉપર જ્ઞાન, ધ્યાન તથા જપની સફળતા છે, અન્યથા અહ.... કાર-મમઢાર-પાષક બનીને ભવવૃદ્ધિના હેતુ થાય છે. માર્ગાનુસારી બુદ્ધિ જેમ ન્યાયસ`પન્ન વૈભવાદિ ગુણામાં હેતુભૂત છે, તેમ તે જ માર્ગાનુસારી બુદ્ધિ આત્મસમદર્શિત્વમાં માતૃવત્ પરદાર બુદ્ધિમાં, લેાઇવત્ પરધન બુદ્ધિમાં હેતુભૂત છે. અને એ બુદ્ધિ જ આગળ વધીને આત્મજ્ઞાનમાં પણ કારણભૂત થાય છે. સ્વજ્ઞાન " " આત્મા દેહાદિથી ભિન્ન છે. ઉપયાગાદિ લક્ષણવાળા છે, ચેતન અને અવિનાશી પદ્મા છે. આ બધું શાસ્ત્રીય જ્ઞાન પરજ્ઞાન ' ( પ૨ તરફથી મળેલુ જ્ઞાન ) છે. તેને ‘સ્વજ્ઞાન' એટલે પેાતાનું અનુભવાત્મક બનાવવા માટે, એ જ્ઞાન આપનારા મહાપુરુષા પ્રત્યે કૃતજ્ઞ બનવું જોઈએ અને એ જ્ઞાન જેએમાં નથી, તેઓને પમાડવા માટે નિઃસ્વાર્થ પ્રયત્ન કરવા જોઈએ. એમ કરવાથી તે જ્ઞાન પાતાનું બનાવી શકાય છે, અન્યથા તે પારકુ જ રહે છે. જેમ બીજાની ભેાજનક્રિયાને જાણવાથી પેાતાને તૃપ્તિ થતી નથી, તેમ બીજાની જ્ઞાનક્રિયાને જાણવા માત્રથી પોતાને તે જ્ઞાન ફળદાયી ખનતું નથી. ભાજનક્રિયાની જેમ આ. ૧૮
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy