________________
કર્મ મીમાંસા
ઉત્તમ ફળનું બીજ ઉત્તમ જોઈએ,
અધમ ન ચાલે. કુકમનું ફળ કાળાંતરે પણ સારું ન આવે. કમના આ અબાધિત નિયમને ભંગ કરનાર જીવનમાં દુઃખી થાય છે. આ નિયમનાં પાલનમાં જ જીવનની આંતર-બાહ્ય શાન્તિ અને ઉન્નતિને આધાર છે.
એ ઉન્નતિના આધારભૂત સે પાન......
૧ કર્મફળ ૨ કમનો અબાધિત નિયમ ૩ પુણ્યની પરમાવશ્યક્તા ૪ શુદ્ધિ-શુભનું પ્રદાતા પુણ્ય ૫ પુણ્ય-પ્રદાતા ત્રણ ચગે ૬ પુણ્ય-પાપની શુભાશુભતા ૭ અઢાર પાપ અને નવધા પુણ્ય
૮ નવધા પુણ્યથી નવપદ આરાધના ૯ નવ પુણ્યની ઉત્પત્તિ-નવ૫૪ ૧૦ કર્મ-ધર્મનું સર્જન ૧૧ પુણ્યનું પિષણ-પાપનું શેષણ ૧૨ તથા ભવ્યત્વ અને સહજમળ ૧૩ કમ–કારણ