SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન૨૬ શ્રાવણ સુદ ૧૫ ને શુક્રવાર, તા. ૬-૮-૭૧ અનંતજ્ઞાની લેય પ્રકાશક, વિશ્વઉદ્ધારક, વિશ્વની વિરલ વિભૂતિએ સિદ્ધાંતથી તત્ત્વ સમજાવ્યાં છે. બારમું ઉપાંગ વન્તિ દશામાં નિષકુમારને અધિકાર ચાલે છે. નિષકુમારને સારા ચોઘડીએ ગુરૂકુલમાં દાખલ કરેલ છે. જ્ઞાન એ તિ છે. જ્ઞાન એ અમૃત છે. જ્ઞાન મેળવવાને ગ્ય કયે જીવ છે તે પ્રભુએ બતાવ્યું છે. જ્ઞાન લેવું હોય તેણે જ્ઞાનાચારના જે આઠ ભેદ બતાવ્યા છે તે લક્ષમાં લેવા જોઈએ. (૧) જ્ઞાન ભણવાના સમયે ભણવું. (૨) જ્ઞાન લેતાં વિનય કર, (૩) જ્ઞાનનું બહુમાન કરવું (૪) જ્ઞાન ભણતાં યથાશક્તિ તપ કરવું (૫) અર્થ તથા ગુરુને ગોપવવા નહિં (૬) અક્ષર શુદ્ધ (૭) અર્થ શુદ્ધ (૮) અર્થ અને અક્ષર અને શુદ્ધ ભણે. અમુકાઈ ઇંઢિરાં તવાસા, ગુમરિમાવ સુકૂના વિજા 8 વિચાહ” ઉ. અ. ૩૦ ગા. ૩૨ ગુરૂ આવે ત્યારે ઉભા થવું, હાથ જોડીને વંદન કરવું, આસન આપવું, ભાવપૂર્વક ભક્તિ શુશ્રુષા કરવી, તેમને સુખશાતા પૂછવી. આ બધા વિનયના પ્રકારે છે. વિનયથી વિદ્યા પ્રાપ્ત થાય છે અને શેભે છે. શિષ્ય હંમેશા ગુરૂની આજ્ઞામાં રહી તથા સમાધિયુક્ત હેઈ ઉપાધ્યાન-તપ કરવાવાળો હેય. ગચ્છમાં બધાને માટે અનુકૂળ કાર્ય કરવાવાળા હોય તે વિનયવાન શિષ્ય શિક્ષા પ્રાપ્ત કરવાને માટે યોગ્ય છે. ગમે તેટલે અભ્યાસ કરી લે પણ જે જીવનમાં વિનય ન આવે તે ગુરૂના હૃદયને પ્રસન્ન કરી શકતું નથી. ગુરૂની કૃપા મેળવી શકતું નથી. જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. પણ ગુરૂકૃપા વિના મહનિય કમની ધરતી ધણધણી ઉઠે નહીં અને મેહના નાશ વિના મોક્ષ નહીં મલે. - ગુરૂકૃપા એ મેગાટન બોમ્બ છે. જીવન સફળ બનાવવું હશે તે ગુરૂકૃપા વિના નહીં ચાલે. લૌકિક વિદ્યા પ્રાપ્ત કરનાર વિદ્યાથીના હૈયામાં પણ ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ રહેવું જોઈએ. જે ગુરૂના ઉપકારને ભૂલી જાય છે તેને ખરેખર જીવનમાં પશ્ચાતાપ કરવાને વખત આવે છે. એક ગામમાં સુંદરજી નામના હેડમાસ્તર હતાં. તેમની ભણાવવાની પદ્ધતિ ઘણી જ સારી હતી. આખી જીંદગી એમણે ભણાવવાની જ પ્રવૃત્તિ કરી. એમની પાસે ભણનાર
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy