SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ એમના મનને મોરલે નાચવા લાગે અને સંયમની ભાવના ભૂલીને વિચાર કરવા લાગ્યા કે રાજેમતીની સાથે ભેગ ભેગવવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે. હવે મારે ના જોઈએ આ જેગ, ભેગવવા રૂડા ભેગ ને લાગ્યા રાજુલના પ્રેમના મને રેગ. રાજેમતીની સાથે ભેગ ભેળવીને મારું જીવન સફળ બનાવું. બંધુઓ ! જે કાયાએ અધ્યાત્મના દિવડા પ્રગટયા હતા તેમાં ભેગના ટમટમીયા ટમટમી રહ્યા. જે કાયાએ આરાધનાના માર્ગે કદમ ઉઠાવ્યા હતા તે કાયાએ કામીનીના કરકમલમાં જકડાવા કદમ ઉઠાવ્યા. એવા રહનેમિ શું વિચારે છે? આમ તે મને પહેલેથી જ રામતી પ્રત્યે મેહ હતું એટલે તેની સાથે પરણવા હું તૈયાર થયું હતું પણ એ સમયે એણે મારી વાતને સ્વીકાર ન કર્યો, પણ મને એ ઉપદેશ આપે કે મને વૈરાગ્ય આવ્યે ને મેં મારા ભાઈની સાથે દીક્ષા લીધી, પણ આજે એનું અનુપમ સૌંદર્ય જોતાં મને એમ લાગે છે કે આવી સૌન્દર્યવતી સુંદરી સાથે ભેગ ભેગવવવામાં જે આનંદ છે તે આનંદ કે સુખ સંયમમાં નથી. આ સ્થાન પણ એકાંત છે. અહીં મારા ને એના સિવાય બીજું કંઈ નથી. તે વખતે તે મારા ભાઈ પ્રત્યે તેને તીવ્ર પ્રેમ હતું. હવે આટલો બધે સમય થયે એટલે એને પ્રેમ એ છે થઈ ગયે હશે, તેથી એ મારી વાતને અવશ્ય સ્વીકાર કરશે ને મારી ઈચ્છા પૂરી થશે. આ વિચાર કરીને રથનેમિ વિકાર ભરેલી ચેષ્ટાઓ કરવા લાગે, હાથપગ હલાવવા લાગે એટલે રામતીનું ધ્યાન એ તરફ ખેંચાયું. એના મનમાં થયું કે ગુફામાં કઈ પશુ પક્ષી હશે તેથી આ અવાજ આવે છે, એમ વિચાર કરીને તે તરફ દૃષ્ટિ કરી. તે કઈ પુરૂષને બેઠેલે છે. ગુફામાં કોઈ પુરૂષ છે એ જોતાં રાજેમતી લજજા અને ભયથી ધ્રુજી ઉઠી. ગુફામાં ગયા પછી પણ જે જેમતીને ખબર પડી હેત કે અંદર કે પુરૂષ છે તે તે ગુફામાં ઉભા રહેત નહિ. અંદર કઈ પુરૂષ છે એ જોઈને ફાળ પડી ગઈ. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં કે અનર્થ કર્યો ! આ ગુફાને નિર્જન માનીને મેં વસ્ત્રો ઉતારી નાખ્યા છે. આ પુરૂષ મને નગ્ન અવસ્થામાં એકાંત સ્થાનમાં એકલી જોઈને મારું શીયળ ખંડન કરવા બળાત્કાર કરશે તે હું શું કરીશ? આવા વિચારથી ધ્રુજવા લાગી. દેવાનુપ્રિયે! તમારી પુન્નાઈ કેટલી બધી છે ! તમને સ્ત્રીઓની માફક આવે ડર નથી. પુરૂષનું ચિત્ત વાસનાથી મલિન બને ને ભાન ભૂલે તે જુદી વાત છે, બાકી રત્રીઓની માફક કે બળાત્કાર તે ન કરે ને ? જે કે સતી સ્ત્રીઓના જીવનમાં આ પ્રસંગ બને ત્યારે પિતાના પ્રાણ આપી દે પણ પિતાના શીયળનું ખંડન ન થવા દે. સતી ચંદનબાળા અને તેની માતા ધારણી રાણી પિતાના પતિનું યુદ્ધમાં મૃત્યુ થવાથી પોતાના ચારિત્રનું રક્ષણ કરવા માટે રાજમહેલ છેડીને ભાગી છૂટયા ત્યારે સારથીએ કહ્યું કે હું તમારું રક્ષણ કરીશ. રથમાં બેસી જાઓ, એટલે મા-દીકરી બંને રથમાં બેસી ગયા. અધવચ પહોંચ્યા ને રાણીનું રૂપ જોઈને સારથીની દષ્ટિ બગડી. એને વિષય વાસનાને કીડે સતાવવા લાગ્યો. આ સમયે ધારણદેવી પિતાની પુત્રીને શિખામણ આપતા હતા કે હે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy